ETV Bharat / state

પાલનપુર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી રોકાવવા કરાઈ રજૂઆત - Letter of application to Laxmiben Karen

બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોની બદલી ન કરવા રજૂવાત કરવા માટે ગ્રામજનોએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનને રજૂઆત કરવા માટે દોડી આવ્યાં હતા.

bnaskatha
પાલનપુર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી રોકાવવા કરાઈ રજૂઆત
author img

By

Published : Dec 18, 2019, 10:04 PM IST

પાલનપુર તાલુકાના ગામોમાં એચ ટાટ પાસ આચાર્યોની બદલી કરી અન્ય સ્થળોએ મોકલતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં પાલનપુર અને વડગામ તાલુકાના સામઢી, ટાકરવાડા, મેપડા સાગ્રોસણા સહિત અન્ય ગામના ગ્રામજનો પણ જિલ્લા પંચાયત ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. સરકારના આદેશ મુજબ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ, એટલા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં કરી દઈશું. પરંતુ કોઈ પણ સંજોગોમાં હાલમાં મુખ્ય શિક્ષકો સહિત આચાર્યોની બદલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Intro:એપ્રુવલ..બાય..એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.18 12 2019

સ્લગ...પાલનપુર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી રોકાવવા રજુવાત કરાઈ..

એન્કર...આજ રોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પાસે પાલનપુર તાલુકાના પ્રાથમિક શાળા ના આચાર્યો ની બદલી રોકવા ગ્રામજનો દોડી આવ્યા હતા....

Body:વિઓ... પાલનપુર તાલુકાના ગામોમાં એચ ટાટ પાસ આચાર્યો ની બદલી કરી અન્ય સ્થળોએ મોકલતા સ્થાનિક ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં પાલનપુર અને વડગામ તાલુકાના સામઢી, ટાકરવાડા,મેપડા સાગ્રોસણા સહિત અન્ય ગામના ગ્રામજનો પણ જિલ્લા પંચાયત ખાતે જીલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન લક્ષ્મીબેન કરેણ ને આવેદન પત્ર પાઠવી સરકારના આદેશ મુજબ જેટલા વિદ્યાર્થીઓ ની સંખ્યા હોવી જોઈએ એટલા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્ર માં કરી દઈશું અને હાલમાં બદલી ન કરવા રજુઆત કરી હતી અને કોઈ પણ સંજોગો માં મુખ્ય શિક્ષકો સહિત આચાર્યો ની બદલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા...

બાઈટ : ઈશ્વરભાઈ પરમાર ( ગ્રામજન )

બાઈટ : લક્ષ્મીબેન કરેણ
( ચેરમેન, શિક્ષણ સમિતિ )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.