ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર - બનાસકાંઠા તાજા સમાચાર

બનાસકાંઠાઃ બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં જ મોંઘવારીના કારણે બટાકાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. બટાકાના ભાવમાં 600 ગણો વધારો થતાં ગૃહિણીઓ સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

etv bharat
બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર
author img

By

Published : Jan 3, 2020, 8:11 PM IST

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ હવે મોંઘવારીના કારણે બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે. પહેલા ડુંગળી પછી તેલ અને હવે બટાકાનો ભાવ આસમાને પહોંચતાં ખાસ કરીને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. અગાઉ જે ડુંગળી 8 થી10 કિલો મળતી હતી તે 100 રુપિયે કિલો થઇ જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર

જો કે, ત્યારબાદ તેલ અને રાંધણ ગેસના ભાવો પણ વધી ગયા છે અને હવે મોંઘવારીમાં આટલું ઓછું હોય તેમ બટાકાનો ભાવ 600 ગણાં જેટલો વધી જતાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ એક કમરતોડ ફટકો પડી રહ્યો છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજ શાક દાળમાં મુખ્યત્વે બટાકા અને ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. તેમાંય વળી બટાટાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, ત્યારે જે બટાટા બે મહિના અગાઉ 5થી 7 રૂપિયા કિલો મળતા હતા, તે જ બેટા હવે 30 થી 40 રૂપિયા કિલો બજારમાં મળી રહ્યા છે .

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.03 12 2019

સ્લગ......મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો પર અસર...

એન્કર....બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં જ મોંઘવારીના કારણે બટાકાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે બટાકાના ભાવમાં 600 ગણો વધારો થતાં ગૃહિણીઓ સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.....

Body:વી ઓ .....બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ હવે મોંઘવારી ના કારણે બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે પહેલા ડુંગળી પછી તેલ અને હવે બટાકાનો ભાવ આસમાને પહોંચતાં ખાસ કરીને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે અગાઉ જે ડુંગળી ૮ થી ૧૦ કિલો મળતી હતી તે સો રુપિયે કિલો થઇ જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચ્યો હતો જોકે ત્યારબાદ તેલ અને રાંધણ ગેસ ના ભાવો પણ વધી ગયા છે અને હવે મોંઘવારી માં આટલું ઓછું હોય તેમ બટાકાનો ભાવ 600 ઘણા જેટલો વધી જતાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ એક કમરતોડ ફટકો પડી રહ્યો છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજ શાક દાળ માં મુખ્યત્વે બટાકા અને ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે તેમાંય વળી બટાટા નો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે ત્યારે જે બટાટા બે મહિના અગાઉ પાંચથી સાત રૂપિયા કિલો મળતા હતા તે જ બેટા હવે ૩૦ થી ૪૦ રૂપિયા કિલો બજારમાં મળી રહ્યા છે ....

બાઈટ......હીરાબેન પટેલ
( ગૃહિણી )

બાઈટ....વિશ્વાસ ઉપાધ્યાય ( સ્થાનિક )

વી ઓ .....બજાર માં બટાકા ની અછત ની સામે માંગ વધતા જ બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે ત્યારે બટાકાનો ભાવ વધતા જ ગૃહિણીઓ તો તોબા પોકારી ઉઠી છે તેની સાથે સાથે વેપારી પણ મોંઘવારી ના કારણે મંદીનો સામનો કરી રહ્યા છે. એક તરફ સરકાર ચૂંટણી સમયે મેનિફેસ્ટો માં દર્શાવેલ એક એક પછી વાયદાઓ પૂરી કરી રહી છે ત્યારે હવે સૌથી મહત્વનો વાયદો એવો મોંઘવારી ના ભરડામાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ક્યારે રાહત અપાવશે છે તે જોવું રહ્યું.......

પી.ટુ. સી... રોહિત ઠાકોર
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.