ETV Bharat / state

થરાદમાં કિસાનસંઘે વિવિધ માંગણીઓને લઈ નાયબ કલેકટરને આપ્યું આવેદન - બનાસકાંઠા જિલ્લા કલેક્ટર

બનાસકાંઠાઃ જિલ્લામાં એક પછી એક આવતી કુદરતી સમસ્યાના કારણે ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યાં છે. જેથી ખેડૂતોએ પોતાની  વિવિધ માંગણી લઈ નાયબ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

થરાદ
થરાદ
author img

By

Published : Jan 4, 2020, 8:17 PM IST

જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતો સ્થિથિ કફોડી બની છે. પહેલા કમોસમી વરસાદ પછી ઈયળનો અને તીડનો આંતક તેમજ અપૂરતા પાણીના પ્રશ્નો. આ તમામ સમસ્યાના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને બનાસકાંઠામાં ખેડૂતોને આ સમસ્યાઓના કારણે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેથી થરાદ ખાતે કાર્યરત કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કિસાનસંઘે વિવિધ માંગણીઓને લઈ નાયબ કલેકટરને આપ્યું આવેદન

ખેડૂતોની સ્થિતિ વિશે વાત કરતાં કિસાન સંઘ સભ્યએ જણાવ્યું હતું કે, "થરાદ વિધાનસભા તાલુકામાં 135 ગામો આવેલા છે. થરાદ તાલુકો કાયમી વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે. થરાદ તાલુકામાંથી નર્મદા નહેર નીકળે છે. જેમાં 28 ગામડાઓ કમાન્ડમાં આવે છે. બાકીના 97 ગામના વિસ્તારવાળો એરીયા નર્મદા નહેરના પાણીથી વંચિત છે. આ વિસ્તારનાં ભુગર્ભ જળ ફલોરાઇડ વાળા ઉડા તળ અને કાંઈમી પાણીની અછત વાળો વિસ્તાર હોવાથી ખેડૂતોને ખેતી કરવા માટે પાણી મળતું નથી. બીજા વિસ્તારોની જેમા આ વિસ્તારમાં પણ પશુપાલન અને ખેતી જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતોના વિવિધ સવાલોની સાથે આજે થરાદ નાયબ કલેક્ટર કચેરીએ કિસાન સંઘ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું."

આમ, કિસાન સંઘ સમિતિના સભ્યએ ખેડૂતોની સમસ્યાના નિવારણ અને તેની માગને વહેલી તકે પૂરી કરવાની રજૂઆત કરી છે. સાથે જ ખેડૂતો આર્થિક રીતે પર પગભર થઈ શકે તે માટે ચોક્સ નીતિ ઘડવા માટે જણાવ્યું છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.04 01 2020

સ્લગ... થરાદમાં કિસાનસંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું...

એન્કર...છેલ્લા ઘણા સમય થી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા થરાદ તાલુકાના કિસાન સંઘર્ય સમિતિ દ્વારા થરાદ નાયબ કલેક્ટરને પોતાની પ્રાથમિક જરૂરિયાતો અને પોતાની પ્રાથમિક માંગો ને લઇ આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી..

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતોની માઠી દશા બેઠી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક પછી એક આપત્તિઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમ કે કમોસમી વરસાદ, તીડનું આક્રમણ, ઈયળનો આતંક, અને પાણી ન મળતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે થરાદ વિસ્તારના ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યા છે.ત્યારે થરાદ ખાતે કાર્યરત કિસાન સંઘ સમિતિ નાં હોદેદારો દ્વારા આજે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા ઘણા સમયથી થરાદ વિસ્તારના ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં કિસાન સંઘ દ્વારા જણાવ્યું હતું કે થરાદ વિધાનસભા તાલુકામાં 135 ગામો આવેલા છે.થરાદ તાલુકો કાયમી વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે. થરાદ તાલુકા માથી નર્મદા નહેર નીકળે છે જેમાં 28 ગામડાઓ કમાન્ડમાં આવે છે. બાકીના 97 ગામના વિસ્તારવાળો એરીયા નર્મદા નહેરના પાણીથી વંચિત છે આ વિસ્તારનાં ભુગર્ભ જળ ફલોરાઇડ વાળા ઉડા તળ અને કાંઈમી પાણીની અછત વાળો વિસ્તાર હોવાથી ખેડૂતોને ખેતી કરવા માટે પાણી મળતા નથી બીજા વિસ્તારોની જેમા આ વિસ્તારમાં પણ પશુપાલન અને ખેતી જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ વિસ્તાર માં પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવા અનેક સવાલોની સાથે આજે થરાદ નાયબ કલેક્ટર કચેરીએ કિસાન સંઘર્ય સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું..

બાઈટ...તખતરામ ઠાકોર
( થરાદ કિસાન સંઘ પ્રમુખ )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.