ETV Bharat / state

ડીસા: અકસ્માતગ્રસ્તોના કિંમતી માલસામાનની એક શખ્સે ચોરી કરી - ડીસા: અકસ્માતગ્રસ્તોના કિંમતી માલસામાનની એક શખ્સે ચોરી કરી.

બનાસકાંઠા જીલ્લાના ડીસા પાલનપુર હાઇવે પર લોકડાઉન દરમ્યાન સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે દરમિયાન આ ઇજાગ્રસ્તોનેે મદદ કરવાના બહાને એક શખ્શ તેમના માલ સામનની ચોરી કરી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને મુદામાલ સહિત ઝડપી પાડયો હતો.

etv bharat
ડીસા: અકસ્માતગ્રસ્તોના કિંમતી માલસામાનની એક શખ્સે ચોરી કરી.
author img

By

Published : May 19, 2020, 8:28 PM IST

બનાસંકાઠા: બનાસકાંઠા જીલ્લાના ડીસા પાલનપુર હાઇવે પર લોકડાઉન દરમ્યાન સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે દરમિયાન આ ઇજાગ્રસ્તોનેે મદદ કરવાના બહાને એક શખ્શ તેમના માલ સામનની ચોરી કરી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને મુદામાલ સહિત ઝડપી પાડયો હતો.

etv bharat
ડીસા: અકસ્માતગ્રસ્તોના કિંમતી માલસામાનની એક શખ્સે ચોરી કરી.

તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે ડીસાના આખોલ નજીક આવેલા સી.એન.જી. પંપના સંચાલક અને પાલનપુર તાલુકાનાં સલેમપુરા ગામના પરેશભાઈ લખુભાઇ પટેલની કડક પૂછપરછ કરતાં તેમણે શરૂઆતમાં ઘટનાસ્થળ પરથી ચોરાયેલી ત્રણ બેગો તો પોલીસ સમક્ષ પહેલાજ જમા કરવી દીધી હતી.પરંતુ ચોથી બેગમાં કિંમતી દાગીના ભરેલા હોવાથી પરેશ પટેલની નિયત ખરાબ થતાં તેને સંતાડી દીધી હતી.પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા સી.એન.જી.પંપના સંચાલક પરેશ પટેલને પોલીસ મથકે બોલાવીને તેની આકરી પૂછપરછ કરતાં તેને ઘટનાસ્થળ પરથી દાગીના ભરેલી બેગ ઉઠાવી હોવાની કબૂલાત કરી હતી.

જેને આધારે પોલીસે પરેશ પટેલ પાસેથી બેગ મેળવી અને તેની સામે ગુન્હો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.