ETV Bharat / state

અંબાજીમાં મોટી સંખ્યામાં કિન્નરો ગરબે ઝુમ્યા - lalji satsang mandal

અંબાજીમાં in ambaji a large number of kinnars played garba ભરાયેલા ભાદરવીપૂનમના મેળાને ચોથા દિવસની રાત્રીએ માનસરોવર ચોકમાં લાલજી સંત્સગ મંડળ દ્વારા ગરબાની ભારે રમઝટ બોલવામાં આવી હતી,lalji satsang manda જેમાં મોટી સંખ્યા માં યાત્રિકો જોડાઈ ને ગરબાની મોજમાણી હતી. kinner and pilgrims played garba in ambaji

અંબાજીમાં મોટી સંખ્યામાં કિન્નરો ગરબે ઝુમ્યા

author img

By

Published : Sep 9, 2022, 9:06 AM IST

ભાદરવીપૂનમના મેળાને ચોથા દિવસની અંબાજીમાં માનસરોવર ચોકમાં લાલજી સંત્સગ મંડળ દ્વારા ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યા માં યાત્રિકો જોડાઈ ને ગરબાની મોજમાણી હતી અગાઉના સમયમાં અંબાજીમાં મેળો ત્રણ દિવસ નો ભરાતો હતો. (in ambaji a large number of kinnars played garba)

અંબાજીમાં મોટી સંખ્યામાં કિન્નરો ગરબે ઝુમ્યા
અમદાવાદના આ લાલજી સત્સંગ મંડળ અંબાજીમાં છેલ્લા 68 વર્ષ થી આજ રીતે ગરબા ની રમઝટ બોલાવી મેળા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવે છે. ખાસ કરીને અલગ અલગ ધાર્મિક મંડળો દ્વારા ગરબા ની રમઝટ બોલાવી એક આધ્યાત્મિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ હતું. લાલજી સત્સંગ મંડળ અંબાજી કોરોના કાળના બે વર્ષ પછી આ વખતે ગરબા ની મંજૂરી મળતા વહીવટી તંત્ર નું પણ આભાર માન્યું હતું જોકે આજના આ ગરબામાં કિન્નરો મોટી સંખ્યામાં ગરબા રમતા જોવા મળ્યા હતા આ પણ એક પરંપરા જોવા મળે છે બે વર્ષ પછી ગરબામાં ભાવિકો અને ખાસ કરીને કિન્નરો મોટી સંખ્યામા ગરબે ઝુમ્યા હતા, જેથી વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.