ETV Bharat / state

ડીસામાં કોવિડ હોસ્પિટલના દર્દીઓની સારવારમાં સુધારો

ડીસામાં તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધાનો અભાવ હોવાનો થોડા દિવસ અગાઉ રજૂ કરવામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગે હરકતમાં આવીને માત્ર એક અઠવાડિયાના ટૂંકાગાળામાં હોસ્પિટલમાં સારવાર આપવામાં જબરજસ્ત સુધારો કર્યો છે.

author img

By

Published : Jul 11, 2020, 2:34 PM IST

ડીસા કોવિડ
ડીસા કોવિડ

બનાસકાંઠા: ડીસા શહેરમાં એક અઠવાડિયા અગાઉ ડીસાની ભણશાલી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા અંગે પ્રશ્નો થયા હતા. આ પ્રશ્નોનું નિવારણ લાવવા માટે અગાઉ અનેક વખત રજૂ કરવામાં આવી હતી. જેથી જિલ્લાના આરોગ્ય વિભાગે હરકતમાં આવીને ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અને સુવિધામાં ફેરફાર કર્યા છે.

ડીસા કોવિડ-19 હોસ્પિટલની દર્દીઓની સારવારમાં સુધારો

આ કોવિડ -19 હોસ્પિટલમાં સારવારથી માંડીને દર્દીઓને અત્યારે સારામાં સારી સુવિધાઓ આપવામાં આવતી હોવાનું બનાસકાંઠાના અધિક આરોગ્ય અધિકારી ડો. હરિયાણીએ જણાવ્યુ હતું.

ડૉ. હરિયાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, હજુ પણ જો કોઈ ત્રુટિ જેવુ કોઈને પણ જણાય તો તેઓ તેમનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.