ETV Bharat / state

ડીસામાં ઠંડીમાં વધારો થતા જનજીવન પર અસર, પારો 11 ડિગ્રી નોંધાયો

બનાસકાંઠા: રાજ્યમાં ધીરે ધીરે ઠંડીએ જોર પકડ્યુ છે અને ઠંડીના ચમકારામાં ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં પડી રહેલા ભારે હિમવર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઠંડીની સૌથી વધારે અસર જોવા મળી રહે છે. જેમાં ઠંડીના કારણે હાલ સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે.

ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર
ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર
author img

By

Published : Dec 16, 2019, 10:39 AM IST

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડી એ જોર પકડ્યું છે અને છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી તેનો સીતમ વરસાવી રહી છે. છેલ્લા બે દિવસથી તાપમાન ગગડતા 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર

ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને સવારે કામ ધંધાએ નીકળતા લોકો અને શાળાએ જતાં બાળકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે સાલ, સ્વેટર, મફલર સહિત ગરમ વસ્ત્રોમાં ગોતમોટ થઈને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 12 2019

સ્લગ..ડીસામાં ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર

એન્કર.... ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઠંડીની સૌથી વધારે અસર જોવા મળી રહે છે. ઠંડીના કારણે હાલ સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે...

Body:વિઓ...ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડી એ જોર પકડ્યું છે અને છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી તેનો સીતમ વરસાવી રહી છે, છેલ્લા બે દિવસથી તાપમાન ગાગાડતા 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે ખાસ કરીને સવારે કામ ધંધાએ નીકળતા લોકો અને શાળાએ જતાં બાળકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે સાલ, સ્વેટર મફલર સહિત ગરમ વસ્ત્રો માં ગોતમોટ થઈને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.......

બાઈટ....રઘુભાઈ રાજપૂત
( સ્થાનિક )

બાઈટ....આકાશ ઠાકોર
( વિદ્યાર્થી )

બાઈટ... વિકાસ પ્રજાપતિ
( વિદ્યાર્થી )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.