ETV Bharat / state

24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ - નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

બનાસકાંઠામાં વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અને બાલારામ નદીમાં ભારે પૂર આવ્યું હતું. તેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી રહી છે. તો હવે ડેમની સપાટી પણ ઉપર આવી રહી છે. Flooding in rivers of Banaskantha, Heavy Rain in Banaskantha

24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ

author img

By

Published : Aug 18, 2022, 1:45 PM IST

બનાસકાંઠા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી (Heavy Rain in Banaskantha) રહી છે. અહીં ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અને બાલારામ નદીમાં ભારે પૂર (Flooding in rivers of Banaskantha) આવ્યું હતું. આના કારણે સતત દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી (Dantiwada Dam surface) 582 ફૂટે પહોંચી હતી.

બનાસ અને બાલારામ નદી બની ગાંડીતૂર

બનાસ અને બાલારામ નદી બની ગાંડીતૂર હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) પ્રમાણે, જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તો આ તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા નદી અને બનાસ નદી ગાંડી બની હતી. 5 વર્ષ બાદ ભારે વરસાદના કારણે આજે બનાસ નદીમાં પાણીની સપાટી (Dantiwada Dam surface) સતત વધતી ગઈ હતી. આથી નદી તેમ જ આજુબાજુના વિસ્તારોમાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી.

દ્રશ્યો નિહાળવા લોકોની ભીડ ઉમટી આ તરફ પાણીનો પ્રવાહ સતત વધતા મહાદેવના મંદિર સુધી નદીનું પાણી પહોંચ્યું હતું. આ દ્રશ્યો નિહાળવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો નદીના બ્રિજ પાસે પહોંચ્યા હતા. ગઈકાલે વહેલી સવારથી જ નદી 2 કાંંઠે વહેતી હતી. આના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

5 વર્ષે આવ્યું પાણી
5 વર્ષે આવ્યું પાણી

5 વર્ષે આવ્યું પાણી બીજી તરફ બાલારામ નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. બાલારામ નદી પણ 5 વર્ષ બાદ 2 કાંઠે વહેતી થતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લાની જીવાદોરી સમાન આ બંને નદીઓમાં ભારે પાણી આવતા દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક (Dantiwada Dam surface) વધી રહી છે.

દ્રશ્યો નિહાળવા લોકોની ભીડ ઉમટી
દ્રશ્યો નિહાળવા લોકોની ભીડ ઉમટી

આ પણ વાંચો રિવરફ્રન્ટ પર ન જવા સૂચના તો સાબરમતી નદીની આસપાસના વિસ્તારો એલર્ટ પર

દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ (Dantiwada Dam surface) છેલ્લા 5 વર્ષથી તળીયા ઝાટક પડ્યો હતો, પરંતુ છેલ્લા 24 કલાકથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બંને નદીઓ ગાંડીતૂર બની હતી અને સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે દાંતીવાડા ડેમમાં દાંતીવાડા ડેમમાં 1,00,000 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે, જેના કારણે હાલ દાંતીવાડા ડેમની જળ સપાટી 2 દિવસમાં 582 ફૂટ પાણી પહોંચી ગયું હતું.

આ પણ વાંચો 50 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં દુકાનદારોને આર્થિક માર

ઉપરવાસમાં ભારે વરસાદ ડેમમાં સતત વધી રહેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ (Alert for low lying areas) રહેવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે હાલમાં જિલ્લાની જીવાદોરી સમાન તમામ નદીઓ પાણીથી ભરપૂર (Flooding in rivers of Banaskantha) વહી રહી છે. સતત નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હજી પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને બનાસ નદીમાં પાણી વધુ આવે અને દાંતીવાડા ડેમ સ્થળ ભરાય તેવી ખેડૂતો આશા રાખી બેઠા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.