ETV Bharat / state

ડીસાના કંસારી ગામે સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા - ડીસા તાલુકા પોલીસ

ડીસાઃ કંસારી ગામમાં આરોગ્ય વિભાગના એક કર્મચારીએ અગમ્ય કારણોસર PHC સેન્ટરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના કંસારી ગામે સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા
author img

By

Published : Oct 16, 2019, 8:47 PM IST

બનાસકાંઠા જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ડીસા તાલુકાનાં કંસારી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની છે. કંસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા દીપકકુમાર કેશુભાઈ ખંડવીએ બુધવારના રોજ અગમ્ય કારણોસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ડીસાના કંસારી ગામે સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં ઘટનાથળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે અને આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 10 2019

સ્લગ..ડીસા તાલુકાના કંસારી ગામે સરકારી કર્મચારીની આત્મહત્યા...

એન્કર : ડીસા તાલુકાના કંસારી ગામમાં આરોગ્ય વિભાગના એક કર્મચારીએ અગમ્ય કારણોસર પી.એચ.સી. સેન્ટરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.. આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Body:
વી.ઑ. : બનાસકાંઠા જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે.. ત્યારે આજે વધુ એક ઘટના ડીસા તાલુકાનાં કંસારી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની છે.. કંસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા દીપકકુમાર કેશુભાઈ ખંડવીએ આજે અગમ્ય કારણોસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં ઘટનાથળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે અને આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
બાઇટ...ખેંગરભાઈ ચૌધરી
( સ્થાનિક ગ્રામજન )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.