ETV Bharat / state

બનાસકાંઠામાં બેવડુ ઉલ્લંઘન : ગરબાનું આયોજન કર્યું એ પણ માસ્ક વગર... - સોશિયલ ડિસ્ટન્સ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શરદ પૂર્ણિમાની રાત્રે પુરુષો ગરબે ઘૂમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Nov 1, 2020, 7:53 PM IST

Updated : Nov 1, 2020, 8:28 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં શરદ પૂનમના જિલ્લામાં યોજાયા ગરબા
  • શરદ પૂનમના દિવસે માસ્ક વગરના ગરબા
  • ગરબામાં નાનાથી માંડી મોટા લોકો જોડાયા

બનાસકાંઠા: શરદ પૂનમની રાત્રે દર વર્ષે સમગ્ર રાજ્યમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરદ પૂનમ નિમિત્તે લોકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં શરદપૂર્ણિમાની રાત્રે પુરુષો ગરબે ઘૂમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કયો છે.

બનાસકાંઠા
રબામાં નાનાથી માંડી મોટા સૌ કોઈ લોકો જોડાયા

બનાસકાંઠા જિલ્લામાં શરદ પૂનમના જિલ્લામાં યોજાયા ગરબા

સમગ્ર ગુજરાતમાં શરદ પૂર્ણિમાના દિવસે ખેલૈયાઓ નવરાત્રીની જેમ ઉજવણી કરી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં શરદ પૂર્ણિમાના ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને મોટા ભાગે શરદ પૂર્ણિમાંના દિવસે મોડી રાત સુધી અંબેમાની ભક્તિમાં લીન બની ગરબે ઘૂમ્યા હતા. જે દરમિયાન ન તો કોરોના મહામારીનો ડર હતો કે, ન તો આજુબાજુમાં કોરોના ફેલાવાનો ભય હતો.

શરદ પૂનમના માસ્ક વગરના ગરબા

બનાસકાંઠા જિલ્લામાં નેતા હોય કે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં એકેયે પાછી પાની કરતા નથી. વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં પુરુષોએ શરદ પૂર્ણિમાની રાત્રે ગરબે ઘૂમ્યા હતા. ગરબે રમતા પુરુષોએ માસ્ક પહેર્યુ ન હતું, તેમજ ગરબા રમતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, ત્યારે હવે લોકો કેમ પાછી પાની કરે.

શરદ પૂનમના માસ્ક વગરના ગરબા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી

વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં શરદ પૂર્ણિમાની 100થી પણ વધુ લોકો ગરબે રમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે. ઢોલના તાલે અને મોઢેથી ગાઇને આ પુરૂષોએ ગરબા રમી રહ્યા છે. જાણે કે કોરોના વાઇરસ જેવું કશું છે જ નહીં. ગરબે રમતા એક પણ વ્યક્તિના ચહેરા પર કોરોના મહામારીનો જરા પણ ભય જણાઇ રહ્યો ન હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ભંગના આવા દ્રશ્યો હજૂ પણ ગંભીર પરિણામ લાવી શકે તેમ છે.

Last Updated : Nov 1, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.