ETV Bharat / state

અંબાજીમાં પહેલા નોરતે જ ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ - ચાચર ચોક

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીનાં પ્રથમ દિવસથી જ ચાચરચોકમાં ખેલૈયાઓ હિલોળે ચઢ્યા હતાં. ચાચરચોકમાં ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રૂત્વીજ પટેલે માતાજીની આરતી ઉતારી હતી.

અંબાજીમાં પહેલા નોરતે જ ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
author img

By

Published : Sep 30, 2019, 4:01 AM IST

પ્રથમ નોરતે જ વરસાદે વિઘ્ન ઉભો કર્યો હતો. વરસાદ વચ્ચે પણ બાળકો, મહિલાઓ વૃધ્ધો માં અંબાના ગરબાની મોજ માણતા નજરે પડ્યાં હતા. અંબાજી ખાતે ચાચર ચોકમાં યોજાયેલા ગરબામાં પ્રતેક દિવસે ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ગાયક કલાકારો ખેલૈયાઓને મનોરંજન પુરુ પાડશે.

અંબાજીમાં પહેલા નોરતે જ ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ પ્રસંગે રૂત્વિજ પટેલે દેશની શાંતિ સમૃધ્ધિ અને પ્રગતિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

Intro:Gj_ abj_03_ PAHELO NORTO GARBA _AVB_7201256
LOKESAN---AMBAJI

Body: માં અંબા આધ્યશક્તિ જગદંબા ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી. અને ખેલૈયાઓ જેની ભારે આતુરતા થી રાહ જોઇ રહ્યા હતાં તેવાં પાવનપર્વ નવરાત્રી નો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં નવરાત્રી નાં પહેલાં દિવસ થી જ માં અંબા ના ચાચરચોક ખેલૈયા ઓ થી હિલોળે ચઢ્યુ હતુ. ચાચરચોકમાં ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ રૂત્વીક પટેલએ માતાજીની આરતી ઉતારી આજના આ નવરાત્રી પર્વ ને ખુલ્લુ મુક્યુ હતુ અને જ્યા નવયુવક પ્રતી મંડળ અંબાજી ના પ્રમુખ દ્રારા રૂત્વીક પટેલ સ્ટેજ ઉપર સન્માન કર્યુ હતુ....જોકે આજે પ્રથમ નોરતે વરસાદ ની સરિઆત થવા છતા બાલ, અબાલ, વૃદ્રો સહીત માં અંબા ના ગરબા ની મોઝ માણતા નજરે પડ્યાં હતા ને ચાચરચોક ને ગરબા ની કોખ માં સમાઇ લેવાનો પ્રયત્નો થયો હોય તેવી મોઝ ખેલૈયા માંડતા જોવા મળ્યા હતા. એટલુંજ નહીં અંબાજી ખાતે ચાચરચોકમાં યોજાઇ રહેલાં ગરબા માં પ્રતેક દિવસે ગુજરાતી ફિલ્મ નાં અભીનેતા ને આલ્બમ ગાયક કલાકારો ખેલૈયાઓ ને મોઝ કરાતાં પોતે પણ મોઝ કરતાં નજરે પડ્યાં હતા.અવાર નવારમલતા રહેતા આંતંકી હુમલાની દહેશત ના પગલે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો એટલુજ નહી રુત્વીજ પટેલ એ પણ રાજ્ય ને દેશ ની સુખાકારી માટે માતાજી ને પ્રાર્શના કરીહતી
બાઈટ 1– રુત્વીજ પટેલ ( પ્રદેશ અધ્યક્ષ,ગુજરાત રાજ્ય ભાજપા યુવા મોરચો ) ગાંધીનગર

Conclusion:
ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.