ETV Bharat / state

બનાસકાંઠામાં રાયડાની ખરીદી અચાનક બંધ થતાં ખેડૂતોએ મચાવ્યો હંગામો

બનાસકાંઠાઃ જિલ્લામાં રાયડો ખરીદી મામલે આજે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા 2 મહીનાથી ચાલી રહેલી ખરીદી અચાનક આજે બંધ કરી દેવામાં આવતા બાકી રહેલા ખેડૂતોએ ખરીદ કેન્દ્રો જઈ હંગામો કરી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા
author img

By

Published : Jun 6, 2019, 5:22 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી 8 કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સવારથી જ અચાનક તમામ કેન્દ્રો પર ખરીદી બંધ કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. જો કે, શરુઆતથી અધિકારીઓની ઢીલી નીતિના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે અગાઉ પણ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં, પણ તંત્ર દ્વારા કોઈ જ દરકાર ન લેવામાં આવતી ન હતી. આખરે તમામ ખર્ચ કેન્દ્ર પર રાખવાનું બદલી કરવામાં આવી છે, ત્યારે 70 ટકાથી પણ વધુ ખેડૂતોને રાયડો વેચવાનો બાકી છે.

લાખણી તાલુકામાં 6 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરવી હતી, જેમાંથી 2 મહિના દરમિયાન માત્ર 200 ખેડૂતોનો જ રાયડો ખરીદવામાં આવ્યો છે. બાકીના ખેડૂતો છેલ્લાં 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવા થતાં છતાં ગોકળગાયની ગતિએ ચાલતી રાયડા ની ખરીદી આજે વહેલી સવારથી જ અચાનક બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. વધુમાં ખેડૂતોએ લાખણીમાં ખરીદ કેન્દ્ર આગળ રાયડાની બોરીઓ ભરેલા ટ્રેક્ટરો વચ્ચોવચ મુકી ચક્કાજામ કરી દીધો હતો અને હંગામો મચાવી સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, અધિકારીઓએ બારોબાર ખરીદી કરી ભ્રષ્ટાચાર આચાર્યો છે અને વેપારીઓ અને વચેટીયાઓનો માલ બારોબાર ખરીદતા સાચા ખેડૂતો રહી ગયા છે. જો કે, આ મામલે સ્થાનિક ગોડાઉન મેનેજર અશોક મકવાણાએ ખેડૂતોના આક્ષેપો નકારી ગાંધીનગરથી કેન્દ્ર બંધ કરવાની સૂચના મળી હોવાનું જણાવ્યું હતું.

બનાસકાંઠામાં રાયડાની ખરીદી અચાનક બંધ થતાં ખેડૂતોએ મચાવ્યો હંગામો

એક તરફ સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરાઇ હતી, પરંતુ હજુ બનાસકાંઠામાં 20 ટકા જેટલો રાયડો ખરીદવામાં આવ્યો છે અને 80 ટકા ખેડૂતોનો માલ ખરીદવા નો બાકી ત્યારે અચાનક ખરીદી બંધ કરતા ખેડૂતો રોષે ભરાયા છે જેનો ભોગ સરકારે બનવું પડે તો નવાઈ નહીં.

લોકેશન... લાખણી.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 06 06 2019

સ્લગ......રાયડો ખરીદી મુદ્દે ખેડૂતો નો હંગામો

એન્કર.......બનાસકાંઠા માં રાયડો ખરીદી મામલે આજે ખેડૂતો એ હનગમો મચાવ્યો હતો, છેલ્લા બે મહીનાથી ચાલી રહેલી ખરીદી આજે બન્ધ કરી દેવાતા બાકી રહી ગયેલા ખેડૂતો એ ખરીદ કેન્દ્રો પર હંગામો મચાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ....

વી ઓ .......બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનાથી રાયડો ખરીદી કરવામાં આવી રહી હતી પરંતુ આજે સવારથી જ અચાનક તમામ કેન્દ્રો પર ખરીદી બંધ કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો , બનાસકાંઠા માં કુલ  8 કેન્દ્ર પર ટેકાના ભાવે રાયડો ખરીદવામાં આવતો હતો ,જો કે શરુઆત થી અધિકારીઓ ની ઢીલી નીતિના કારણે ખેડૂતો ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા આ અંગે અગાઉ પણ ખેડૂતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રે કોઈ જ દરકાર ન લેતા આખરે હવે જ્યારે આજે તમામ ખર્ચ કેન્દ્ર પર રાખવાનું બદલી કરવામાં આવી છે ત્યારે ૭૦ ટકાથી પણ વધુ ખેડૂતો નો રાયડો ખરીદવાનો  બાકી છે, લાખણી તાલુકામાં પણ 6000 થી પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાઈ હતી જેમાંથી બે મહિના દરમિયાન માત્ર ૨૦૦ ખેડૂતોનો જ રાયડો ખરીદવામાં આવ્યો છે બાકીના ખેડૂતો છેલ્લાં પંદર દિવસથી ધક્કા ખાઈ રહ્યા હતા તેમ છતાં ગોકળગાય ની ગતિએ ચાલતી રાયડા ની ખરીદી આજે વહેલી સવારથી જ અચાનક બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા, અને લાખણીમાં ખરીદ કેન્દ્ર આગળ રાયડાની બોરીઓ ભરેલા ટ્રેક્ટરો  વચ્ચોવચ મુકી ચક્કાજામ કરી દીધો હતો. અને રોષે ભરાયેલા ખેડૂતો એ હંગામો મચાવી સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો...

બાઈટ......લક્ષમણ પટેલ
( ખેડૂત )

વી ઓ .......લાખણી માં છેલ્લા બે મહિના થી પરર્શન થતા ખેડૂતો એ ખરીદ કેન્દ્ર પર હંગામો મચાવ્યો હતો, અને અધિકારીઓ એ બારોબાર ખરીદી ખરીદી કરી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને વેપારીઓ અને વચેતીયા ઓનો માલ બારોબાર ખરીદતા સાચા ખેડૂતો રહી ગયા હોવાનો બળાપો કાઢ્યો છે , જો કે આ મામલે સ્થાનિક ગોડાઉન મેનેજર અશોક મકવાણા એ ખેડૂતો ના આક્ષેપો નકારી ગાંધીનગર થી કેન્દ્ર બંધ કરવાની સૂચના મળી હોવાનું જણાવ્યું હતું........

બાઈટ....અશોક મકવાણા ( અધિકારી )

વી ઓ .......એક તરફ સરકાર દ્વારા ખેડૂતો ને રાહત મળે તે માટે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરાઇ હતી પરંતુ હજુ બનાસકાંઠા માજ 20 ટકા જેટલો રાયડો ખરીદવામાં આવ્યો છે અને 80 ટકા ખેડૂતો નો માલ ખરીદવા નો બાકી ત્યારે અચાનક ખરીદી બંધ કરતા ખેડૂતો રોષે ભરાયા છે જેનો ભોગ સરકારે   બનવું પડે તો નવાઈ નહીં.....

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.... હું ચેકડેમ વાળી સ્ટોરી બનાવવા બહાર ગયો હોવાથી આ સ્ટોરી મેનેજ કરવી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.