ETV Bharat / state

બનાસકાંઠાનો આ ખેડૂત ફાલસાનું વાવેતર કરીને કમાય છે મોટી રકમ, આવો જાણીએ... - fruit

બનાસકાંઠાઃ ઉનાળામાં બજારમાં દેખાતું અને મનને લલચાવતું રતુમડા દેખાવનું બોર જેવડા કદવાળું ફળ, ફાલસા સહુ કોઈનું પ્રિય ફળ છે. આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચાવવા આવે છે. આ ફળને જોતા જ મોઢામાં પાણી આવી એવા ફાલસાના ફળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન ડીસા તાલુકાના રસાણા ગામે રહેતા એક ખેડૂત દ્વારા કરવામાં આવે છે. જેમાં ઉનાળાના એક મહિનામાં ફાલસાના ફળનું વેચાણ કરી રસાણા ગામનો ખેડૂત મોટા પૈસાની કમાણી કરે છે.

Falsa
author img

By

Published : May 3, 2019, 10:56 AM IST

વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેકો ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવ્યા છે. આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક કહેવાયો છે. ગ્રીષ્મ ઋતુનું પરમ હિતકારી છે. ઠંડક આપનાર અને તદ્‌ન નિદોષ હોવાથી તેનું સેવન અબાલ વૃધ્ધ સૌ કોઈ કરી શકે છે. ડીસામાં ફાલસાની આ વર્ષે સારી આવક થઈ છે. પોષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના શહેરીકરણને કારણે અનેક દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જાવા મળે છે.

શહેરમાં ઘણાં એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહી સાંભળ્યું હોય. ફાલસા મધ્યમ આકારનું ફળ છે, જે શ્યામરંગનું હોય છે. ફાલસામાં અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો સમાયેલા છે. તેનું શરબત પીવાથી પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છે. ફાલસાનું વાસ્તવિક નામ ગ્રેવિયા એશિયાટિકા છે. તેનો સ્વાદ ખાટો-મીઠા હોય છે. બનાસકાંઠાના ડીસામાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સૈની છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં 5 વિઘામાં ફાલસાના ફળનો 3000થી વધુ વૃક્ષો વાવી ફાલસાના ફળનો પાક મેલવી સારી કમાણી કરી રહ્યા છે.

ડીસાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા પોતાના રસાણા હાઈવે પરના ફાર્મમાં ફાલસાના વૃક્ષો વાવ્યા છે. લગભગ 3000 જેટલા આ વૃક્ષોમાં ઉનાળામાં તેની ડાળીએ ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે. આ ફાલસાના વૃક્ષો પરથી મજૂરો દ્વારા સફળપૂર્વક વીણી-વીણીને છાબડીમાં ભરે છે. જેના 500 ગ્રામ કે એક કિલોના પેકીંગ બનાવી તેનું વેચાણ કરાય છે. ફાલસા ગુજરાતીઓનું પ્રિય ફળ છે. તેથી તેની અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પુના અને મુંબઈમાં નિકાલ કરાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસાની માંગ વધુ રહેતા સગાવાલા સાથે મંગાવતા હોય છે. જેથી ફાલસાની માંગ વધુ રહેતા તેમની મબલખ કમાણી પણ થાય છે.

એક તરફ દિવસેને દિવસે પોતાના સ્વાર્થ ખાતર લોકો ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર તરફ જઈ રહ્યા છે. જેના કારણે દિવસેને દિવસે ખેતીનું પ્રમાણ ઓછું થતું જાય છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે, જેમની ખેતી દ્વારા મોટા પ્રમાણમાં અલગ-અલગ પાકોનું ઉત્પાદન લઈ પોતાનું નામ રોશન કર્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે રહેતા હરીશભાઇ સૈની જેઓ વર્ષમાં ઉનાળાના સમયમાં ફાલસાનો મોટા પ્રમાણમાં ઉત્પાદન લઇ અને સારી એવી કમાણી કરી રહ્યા છે. દૂરથી હરીશ ભાઈ સૈનીના ફાલસાનો સ્વચ્છ રાખવા માટે તેમના ફાર્મ હાઉસ ઉપર આવે છે. અહીંથી ફાલસાની ખરીદી કરી અને તેમના પરિવારને પણ ફાલસાનો ખાટો મીઠો સ્વાદ કપાવે છે. જ્યારે છેલ્લા પંદર વર્ષથી હરેશભાઈ સૈની દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ બહારના રાજ્યોના લોકોને પણ પોતાના ફાર્મ હાઉસ ફાલસા આપે છે. ત્યારે આજુબાજુના લોકોની માંગ છે કે, હરેશભાઇ સૈનીને સરકાર દ્વારા ફાલસાના વ્યાપારમાં મદત કરે તો મોટાપાયે આ ફાલસાનું ઉત્પાદન થઈ શકે છે.

ફાલસા ફળનું વાવેતર કરીને કરી છે મોટી કમાણી

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 05 2019

સ્લગ... ફાલસાનું ઉત્પાદન

એન્કર... આપના દ્વારા જે ફળ ને જોતા જ મોં મા પાણી આવી એવા ફાલસાના ફળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન ડીસા તાલુકાના રસાણા ગામે રહેતા એક ખેડૂત દ્વારા કરવામાં આવે છે જેમાં ઉનાળાના એક મહિનામાં ફાલસાના ફળ નું વેચાણ કરી રસાણા  ગામનો ખેડૂત મોટા પૈસાની કમાણી કરે છે....

વિઓ...ઉનાળામાં બજારમાં દેખાતું અને મનને લલચાવતું રતુમડા દેખાવનું બોર જેવડા કદવાળું ફળ ફાલસા સહુ કોઈનું પ્રિય ફળ છે. આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચાવવા આવે છે. વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેકો ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવ્યા છે. આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક કહ્યો છે. ગ્રીષ્મ ઋતુનું તે પરમ હિતકારી રૂપ છે. ઠંડક આપનાર અને તદ્‌ન નિદોષ હોવાથી  તેનું સેવન અબાલ વૃધ્ધ સૌ કોઈ કરી શકે છે. ડીસામાં ફાલસાની આ વર્ષે સારી આવક થઈ છે પોષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના શહેરીકરણને કારણે અનેક દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જાવા મળે છે શહેરમાં ઘણાં એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહી સાંભળ્યું હોય. ફાલસા મધ્યમ આકારનું ફળ છે જે શ્યામરંગનું હોય છે ફાલસામાં અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો  સમાયેલા છે. તેનું શરબત પીવાથી પાચન શક્તિમા વૃદ્ધિ થાય છે. ફાલસાનું વાસ્તવિક નામ છે  ગ્રેવિયા એશિયાટિકા. તે સ્વાદમાં ખાટા મીઠા હોય છે. બનાસકાંઠાના ડીસામાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સૈની છેલ્લાં પંદર વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં પાંચ વિઘામાં ફાલસાના ફળનો ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવી  ફાલસાના ફળનો પાક મેલવી સારી કમાણી કરી રહ્યા છે.ડીસાથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલ પોતાના રસાણા હાઈવે પરના ફાર્મમાં ફાલસાના વૃક્ષો વાવ્યા છે. લગભગ ૩૦૦૦ જેટલા આ વૃક્ષોમાં ઉનાળામાં તેની ડાળીએ ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે. આ ફાલસાના વૃક્ષો પરથી મજુરો દ્વારા સફળપૂર્વક વીણી વીણીને છાબડીમાં ભરે છે. જેના ૫૦૦ ગ્રામ કે એક કિલોના પેકીંગ બનાવી તે તેનું વેચાણ કરાય છે. ફાલસા ગુજરાતીઓનું પ્રિય ફળ છે તેથી તેની અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પુના અને મુંબઈમાં નિકાલ કરાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસાની માંગ વધુ રહેતા સગાવાલા સાથે મંગાવતા હોય છે. જેથી ફાલસાની માંગ વધુ રહેતા તેમની મબલખ કમાણી પણ થાય છે.

બાઈટ...1..હરીશભાઈ સૈની
( ફાલસા નું વાવેતર કરનાર ખેડૂત )

વિઓ.... એક તરફ દિવસેને દિવસે પોતાના સ્વાર્થ ખાતર લોકો ગ્રામ્ય વિસ્તાર થી શહેરી વિસ્તાર તરફ પડ્યા છે જેના કારણે દિવસેને દિવસે ખેતીનું પ્રમાણ ઓછું થતું જાય છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જેમની ખેતી દ્વારા મોટા પ્રમાણમાં અલગ-અલગ પાકોનું ઉત્પાદન લઈ પોતાનું નામ રોશન કર્યું છે ક્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે રહેતા હરીશભાઇ સૈની જેઓ વર્ષમાં ઉનાળાના સમયમાં ફાલસાનો મોટા પ્રમાણમાં ઉત્પાદન લઇ અને સારી એવી કમાણી કરી રહ્યા છે દૂરથી હરીશ ભાઈ સૈનીના ફાલસાનો સ્વચ્છ રાખવા માટે તેમના ફાર્મ હાઉસ ઉપર આવે છે અને અહીંથી ફાલસાની ખરીદી કરી અને તેમના પરિવારને પણ ફાલસાનો ખાટો મીઠો સ્વાદ કપાવે છે જ્યારે છેલ્લા પંદર વર્ષથી હરેશભાઈ સૈની દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ બહારના રાજ્યોના લોકોને પણ પોતાના ફાર્મ હાઉસ ફાલસા આપે છે. ત્યારે આજુબાજુ ના લોકોની માંગ છે કે હરેશભાઇ સૈની ને સરકાર દ્વારા ફાલસા ના વ્યાપારમાં મદત કરે તો મોટાપાયે આ ફાલસાનું ઉત્પાદન થઈ શકે...

બાઈટ... 2..મોસમ શાંખલા
( ફાલસા ખરીદનાર )

બાઈટ... 3...મેહુલ સાહ
( ફાલસા ખરીદનાર )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.