ETV Bharat / state

ભાદરવી પૂનમના માહોલ વચ્ચે અંબાજીમાં ધોઘમાર વરસાદ - વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અંબાજીઃ યાત્રાધામમાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી હતી.

અંબાજીમાં આજે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
author img

By

Published : Sep 6, 2019, 10:40 AM IST

છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી હતી. ભારે વરસાદના પગલે મંદિર ચાચરચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બજારોના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા.

અંબાજીમાં આજે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વરસાદના કારણે કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.જો કે, બીજી તરફ પડેલા ભારે વરસાદના પગલે વેપાર ઉપર પણ અસર થઈ શકે છે. હાઈવે માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડયા હતા. અને લોકો પણ ધક્કા મારી વાહનોને ખેંચી જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યાં હતા.

Intro:Gj_ abj_01_VARSAD_AV_7201256
LOKESAN-AMBAJI

Body: યાત્રાધામ અંબાજીમાં આજે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે... છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો આજે બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી છે આજે પડેલા ભારે વરસાદના પગલે મંદિર ચાચરચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા બજારોના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા હતા વરસાદના કારણે કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા જોકે અંબાજીમાં એક તરફ ભાદરવી પૂનમ ની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ આજે પડેલા ભારે વરસાદના પગલે વેપાર ઉપર પણ અસર થઈ શકે છે આજે ભારે વરસાદ પડશે તેવી આગાહી ના સંદર્ભે વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે જો આ જ રીતે ભારે વરસાદ જો બાજરી મેળામાં કે તો ચોક્કસપણે કહી શકાય કે વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાઈવે માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડયા હતા અને લોકો પણ ધક્કા મારી વાહનો ને ખેંચી જવાનો પ્રયાસ કરતા હતા

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.