ETV Bharat / state

નાગરિકતા કાયદો: પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા શરણાર્થીઓની આપવીતી - નાગરિકતા સંશોધન કાયદો

પાલનપુર: લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું છે. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલને મંજૂરી આપી હતી અને નાગરિકતા સંશોધન કાયદો (CAA)બની ગયો છે. દેશમાં ઠેર ઠેર CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. ETV ભારત તમને પાકિસ્તાનથી ગુજરાતના બનાસકાંઠા આવેલા કેટલાક શરણાર્થી પરિવારો વિશે જાણવશે. આ શરણાર્થી પરિવારોને કેમ પાકિસ્તાન છોડવું પડ્યું..? પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ હતી. તે તમામ હકીકત પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓ પરિવારે જણાવી હતી. વાંચો સમગ્ર અહેવાલ..

pak
પાકિસ્તાન
author img

By

Published : Dec 19, 2019, 1:24 PM IST

Updated : Jan 10, 2020, 9:23 AM IST

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન બિલ બંને ગૃહમાંથી પસાર કરાવતા જ સમગ્ર દેશમાં CAA મામલે પ્રચંડ વિરોધ તો ક્યાંક તેને સમર્થન મળી રહ્યું છે, પરંતુ હકીકતમાં જે લોકો માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તે લોકોની પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ હતી, કેવા માહોલમાં તે લોકો રહેતા હતા, પાકિસ્તાનમાં કેવી પરિસ્થિતિઓના કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી તે જાણવા ઈટીવીએ માટે પાકિસ્તાનથી આવીને બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક શરણાર્થી પરિવારની મુલાકાત લીધી હતી.

પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થી પરિવાર સાથે ETVની ખાસ વાતચીત

પાકિસ્તાનથી બનાસકાંઠા આવનાર મોટાભાગના હિંન્દુ શરણાર્થીઓ ખૂબ જ પીડિત હોય છે. પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિન્દુ પરિવારો યાતનાઓ ભોગવતા હોય છે. આખરે ના છૂટકે કંટાળી પાકિસ્તાન છોડી ભારત તરફ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ આવા અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા પરિવારો રહે છે. બનાસકાંઠા જિલ્લોએ ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે. હિન્દુ શરણાર્થી પરિવારો પાકિસ્તાન છોડીને ભારતમાં આવીને વસવાટ કરે છે. જો કે, મોટાભાગના પરિવારો વર્ષો પહેલા અહીં આવ્યા હોવાથી જિલ્લામાં ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયા છે.

પાકિસ્તાન છોડીને આવેલા હિન્દુ શરણાર્થી પરિવારના બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ડીસા, થરાદ, વાવમાં વસવાટ કરે છે. મોટાભાગના પરિવારોને ભારતની નાગરિકતા મળી ગઈ છે, પરંતુ આવા પરિવારના સગા સબંધીઓ ભાઈઓ પણ પાકિસ્તાનમાં રહે છે. 30 થી 35 વર્ષે પહેલા આવેલા આવા લોકો હજૂ સુધી તેમના ભાઈઓને કે, સગા સંબંધીઓને મળી શક્યા નથી, તેનો તેમને રંજ છે. પાકિસ્તાનની વાત કરતા તેમની યાદમાં આંખમાંથી આંસુઓ પણ સરી પડે છે અને હાલ એક જ માગ કરી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તેમને નાગરિકતા તો આપવામાં આવી, પરંતુ હજૂ સુધી અમારે રહેવા માટે ઘર નથી અને રાશન પણ મળતું નથી, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમારી આ માગણીઓ પુરી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.

બનાસકાંઠાથી રોહિત ઠાકોરનો વિશેષ અહેવાલ

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્કફ

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.18 12 2019

એન્કર... આજકાલ દેશમાં નાગરિકતા નો મુદ્દો ગરમ મુદ્દો છે નાગરિકતા મુદ્દાને લઈ આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે પાકિસ્તાન થી ભારત આવેલા કેટલાક પરિવારો વિશે... તેમને કેમ પાકિસ્તાન છોડવું પડ્યું..? પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ હતી તે તમામ હકીકત પાકિસ્તાનથી ભારત આવેલા આ પરિવારો જ આપણને જણાશે....

Body:વિઓ.. કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન બિલ બંને ગૃહમાંથી પસાર કરાવતા જ સમગ્ર દેશમાં તે મામલે પ્રચંડ વિરોધ તો ક્યાંક તેના સમર્થનમાં રેલીઓ નીકાળવામાં આવી રહી છે પરંતુ હકીકતમાં જે લોકો માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે તે લોકોને પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ છે કેવા માહોલમાં તે લોકો રહેતા હતા કેવી પરિસ્થિતિઓના કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી તે જાણવા માટે આજે પાકિસ્તાનથી આવીને બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક પરિવારની મુલાકાત લીધી હતી અહીંયા આવતા મોટાભાગના હિંદુ લોકો ખૂબ જ પીડિત હોય છે પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિન્દુ પરિવારો યાતનાઓ ભોગવતા હોય છે અને આખરે ના છૂટકે કંટાળી પાકિસ્તાન છોડી ભારત તરફ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ આવા અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા પરિવારો રહે છે વળી બનાસકાંઠા જિલ્લો એ ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા અને આવા હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને ભારતમાં આવીને વસવાટ કરે છે જોકે મોટાભાગના પરિવારો વર્ષો પહેલા અહીં આવ્યા હોવાથી અહીં ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયા છે.....

ચોપાલ : રોહિતઠાકોર સાથે પાકિસ્તાન થી આવેલા પરિવારો

Conclusion:વિઓ... પાકિસ્તાન છોડીને આવેલા હિન્દુ પરિવારના બનાસકાંઠા જીલ્લામાં ખાસ કરીને ડીસા, થરાદ, વાવમાં રહે છે જોકે મોટાભાગના પરિવારો ને હિન્દુસ્તાની નાગરિકતા મળી ગઈ છે પરંતુ આવા પરિવારના સગા સબંધીઓ ભાઈઓ પણ પાકિસ્તાનમાં રહે છે જો કે 30 થી 35 વર્ષે પહેલા આવેલા આવા લોકો હજુ સુધી તેમના ભાઈઓને કે સગા વ્હાલાઓને મળી શક્યા નથી તેનો તેમને પણ રંજ છે પાકિસ્તાનની વાત કરતા કરતા કે તેમની યાદમાં આંખમાંથી આંસુઓ પણ સરી પડે છે અને હાલ એક જ માંગ કરી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા અમને નાગરિકતા તો આપવામાં આવી પરંતુ હજુ સુધી અમારે રહેવા માટે ઘર નથી અને રેશન પણ મળતું નથી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમારી આ માંગણીઓ પુરી કરવામાં આવે ......

બાઈટ : સ્વરૂપ માળી
( પાકિસ્તાન થી આવેલ સ્થાનિક, હિન્દી માં બાઈટ )

બાઈટ : દેવિકાબેન માળી
(પાકિસ્તાન થી આવેલ સ્થાનિક, હિન્દી માં બાઈટ )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
Last Updated : Jan 10, 2020, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.