ETV Bharat / state

નવલી નવરાત્રીના છેલ્લા દિવસોમાં અંબાજી ચાચરચોક ખાતે ખેલૈયાઓએ ગરબાની માણી મોજ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીનો ચાચર ચોક ગરબા (Garba 2021) વગર સુમસાન જોવા મળી રહ્યો હતો, ત્યારે આ નવરાત્રી (Navratri 2021) દરમિયાન માતાજીના ચાચરચોકમાં પ્રથમ નોરતાથી જ રંગોળી અને દિવડા પ્રગટાવી માતાજીના ચોકને ઝગમગતું રાખવામાં આવ્યુ છે. જયારે આણંદના એક ખેડુતપુત્ર પોતાની ટેક પુરી કરવા 19 વર્ષથી નવરાત્રી દરમ્યાન સાતમાં નોરતે માતાજીના ચોકમાં 501 દિવડાની આરતી પોતાના શરીરે લઈને માતાજીની આરાધના કરે છે, ગરબા બંધ હોવા છતાં ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

નવરાત્રી પુર્ણાહુતી તરફ: ત્યારે અંબાજી ચાચરચોકમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી

author img

By

Published : Oct 13, 2021, 1:52 PM IST

  • આણંદનો ખેડુત અંબાજી ચાચરચોકમાં છેલ્લા 19 વર્ષથી પોતાના શરીર પર 501 દિવડાની આરતી કરે છે
  • ચાચરચોકમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી
  • ખેડૂત પુત્રને ટેક પુરી કરવા ચોકમાં આરતી કરવાની પરવાનગી આપી

અંબાજી : છેલ્લા 19 વર્ષથી માં અંબાના ચાચરચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી(Navratri 2021) દરમિયાન સાતમાં નોરતે માતાજીના ચોકમાં 501 દિવડાની આરતી પોતાના શરીરે લઈને માતાજીની આરાધના કરે છે. આ વખતે ગરબા (Garba 2021) બંધ હોવા છતાં આ ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને લઈ ખેડૂતપુત્રએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને માતાજીની 501 દિવડાની આરતી પોતાના શરીર ઉપર રાખીએ આરતી ઉતારી હતી જોકે આ ખેડૂત પુત્રએ જણાવ્યું હતું કે, મારે ખેતીવાડીમાં સારી ઉપજ થાય તેવી માતાજીની ટેક લીધી હતી અને છેલ્લા 19 વર્ષથી મારી ટેક હું પૂરી કરતો આવ્યો છુ.

નવરાત્રી પુર્ણાહુતી તરફ: ત્યારે અંબાજી ચાચરચોકમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી

ખેડૂત પુત્રને ટેક પુરી કરવા ચોકમાં આરતી કરવાની પરવાનગી આપી

ખેતીવાડીમાં સારી ઉપજ થાય તે માટે તેને માતાજીની ટેક લીધી હતી અને છેલ્લા 19 વર્ષથી ટેક પુરી કરી રહ્યા છે. તેમણે સાતમાં નોરતે 501 દિવડાની આરતી સાથે અંબાના ચાચર ચોકમાં મોટા સાઉન્ડ સાથે નહી, પરંતુ સામાન્ય સ્પીકરો ઉપર ઉપસ્થીત રહેલા ભક્તો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' નું લોકાર્પણ કર્યું, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના...

આ પણ વાંચો : દ્વારકાનાં હોળી ચોકમાં 147 વર્ષથી યોજાતી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિની ગરબી આજે પણ આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.