ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - ચૂંટણીપંચ

બનાસકાંઠા: થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
author img

By

Published : Sep 23, 2019, 7:22 PM IST

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કલેકટરએ જણાવ્‍યું કે, ચૂંટણીપંચ દ્વારા તારીખ 24 સપ્‍ટેમ્બર 2019ના રોજ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે અને મતગણતરી 24 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,17,803 મતદારો છે. જેમાં પુરૂષ-1,15,684 અને સ્ત્રી 1,02,119 છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ 260 મતદાન મથકો છે. થરાદ વિસ્તાર રાજસ્થાન રાજયને અડીને આવેલો છે, તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 09 2019

સ્લગ..બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ....

એન્કર...થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેના અધ્યક્ષતામાં આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કૉન્ફ્રરન્સ યોજાઈ હતી...
Body:
વિઓ...થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેના અધ્યક્ષતામાં આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કૉન્ફ્રરન્સ યોજાઈ હતી.જેમાં કલેકટરએ જણાવ્‍યું કે, ચૂંટણીપંચ દ્વારા તા.૨૧ સપ્‍ટેમ્બર-૨૦૧૯ના રોજ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોમ્બરે યોજાશે અને મતગણતરી 24 ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવશે.થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨,૧૭,૮૦૩ મતદારો છે. જેમાં પુરૂષ-૧,૧૫,૬૮૪ અને સ્ત્રી-૧,૦૨,૧૧૯ છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ- ૨૬૦ મતદાન મથકો છે.થરાદ વિસ્તાર રાજસ્થાન રાજયને અડીને આવેલો છે. તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

બાઈટ..સંદીપ સાંગલે
( ચૂંટણી અધિકારી અને કલેક્ટર બનાસકાંઠા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.