ETV Bharat / state

ચીનમાં વસતા બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પર કોરોના વાયરસની અસર

author img

By

Published : Jan 30, 2020, 7:03 PM IST

બનાસકાંઠા જિલ્લાના 19 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ચાઇના ગયા હતા. જ્યાં તેમના પર કોરોના વાયરસની અસર જોવા મળી છે. જેથી તે તમામ 19 વિદ્યાર્થીને 31 જાન્યુઆરી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે.

ETV BHARAT
બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પર કોરોના વાયરસની અસર

પાલનપુર: ચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી ગંભીર સ્થિતિમાં દેશના અનેક વિદ્યાર્થીઓ, નાગરિકો ફસાયા છે, ત્યારે બનાસકાંઠાના પણ 19 વિદ્યાર્થીઓ પણ ચાઈનામાં ફસાયા છે. જેમના પર કોરાના વાયરસની અસર જોવા મળે છે. જેથી તેમના પરિવારની ચિંતામાં વધારો થયો છે. ચીનમાં અભ્યાસ કરવા ગયેલા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પર કોરોના વાયરસની અસર

મળતી માહિતી મુજબ, મુખ્ય પ્રધાનની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, જ્યાં ચાઇનામાં અભ્યાસ કરનારા બનાસકાંઠા જિલ્લાના યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ 02742- 250627 નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સલામત છે. ચાઈનામાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં બનાસકાંઠાના વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ETV BHARAT
બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પર કોરોના વાયરસની અસર

ચાઇનામાં કોરોના વાઈરસના કહેરને લઈને ભારતના વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના પણ 19 વિદ્યાર્થીઓ ચાઇનાથી પોતાના વતન પરત આવશે. 31મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વિદ્યાર્થીઓ બનાસકાંઠા આવશે.

જો કે, કોરોના વાઇરસને લઈને બનાસકાંઠા આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી દીધી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ આઈશોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ ઈમરજન્સી વોર્ડમાં તમામ આદ્યુનિક ટેકનોલોજી સાથે ડૉક્ટર અને નર્સ પણ ખડેપગે રહેશે. જે પ્રકારે આ વાયરલ એક ચેપી છે, ત્યારે આ ચેપી વાઇરસની અસરને નાથવા માટે ખાસ પ્રકારની તૈયારીઓ પણ કરાઈ છે.

આ 19 વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે અને આ વાઇરસ વધુ ન ફેલાય તેની તકેદારી પણ લેવાશે. આ સાથે જ લોકોને પણ અપીલ કરાઈ છે કે, આ એક સ્વાઇન ફ્લૂ જેવો વાયરસ છે. જેથી તકેદારી રાખી અને ડૉક્ટરની સલાહ લેવાની પણ સૂચના અપાઇ છે.

Intro:એપ્રુવલ...બાય..અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 01 2020

સ્લગ... કોરોના વાયરસની અસર બનાસકાંઠા જિલ્લાના બાળકો પર...

એન્કાર...પાલનપુર ચાઇનામાં કોરોના વાયરસથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જ્યાં પાલનપુર સહિત બનાસકાંઠાના પણ આઠ છાત્રો અભ્યાસ અર્થે ગયા હોઈ તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્યારે ચીનમાં રહેલા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
Body:
વિઓ..ચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી ગંભીર સ્થિતીમાં દેશના અનેક છાત્રો, નાગરિકો ફસાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર સહિત બનાસકાંઠાના પણ આઠ છાત્રો અભ્યાસ અર્થે ગયા હોઈ તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્યારે ચીનમાં રહેલા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જ્યાં ચાઇનામાં અભ્યાસ કરતા બનાસકાંઠા જિલ્લાના યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ ૦૨૭૪૨- ૨૫૦૬૨૭ નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે. બનાસકાંઠાના વિધાર્થીઓ સલામત છે.ચાઈનામાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં બનાસકાંઠાના છાત્રો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જેમાં દિયોદર ના વિનય બારોટના પુત્ર નવનીત બારોટ અને અન્ય બે યુવકો ચાઈનામાં છે. આ ઉપરાંત વિજય નામના છાત્ર સાથે વાતચીત થઈ છે. જેઓ પાંચ મિત્રો ચાઈનામાં છે. આ તમામ છાત્રો ત્યાં સલામત છે. હજુ પણ બનાસકાંઠાના આવા અન્ય છાત્રો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

બાઈટ...વિનય બારોટ
( વાલી )

Conclusion:વિઓ...ચાઇના માં કોરોના વાઈરસના કહેરને લઈને ભારત ના વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના પણ ૧૯ વિદ્યાર્થીઓ ચાઇના થી પોતાના વતન પરત આવશે ૩૧મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વિદ્યાર્થીઓ બનાસકાંઠા આવશે જો કે કોરોના વાઇરસ ને લઈને બનાસકાંઠા આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી દીધી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ આઈશોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.આ ઈમરજન્સી વોર્ડમાં તમામ આધુનિક ટેકનોલોજી સાથે ડૉક્ટર અને નર્સ પણ ખડેપગે રહેશે જે પ્રકારે આ વાયરલ એક ચેપી છે ત્યારે આ ચેપી વાઇરસ ની અસરને નાથવા માટે ખાસ પ્રકારની તૈયારીઓ પણ કરાઈ છે ત્યારે આ ૧૯ વિદ્યાર્થીઓ જે છે તેમને પાલનપુર સિવિલમાં હોસ્પિટલ માં ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે અને આ વાઇરસ વધુ ન ફેલાય તેની તકેદારી પણ લેવાશે સાથે સાથે લોકોને પણ અપીલ કરાઈ છે કે આ એક સ્વાઇન ફ્લૂ જેવો વાયરસ છે અને જો કે લોકોને તકેદારી રાખી અને ડોક્ટર ની સલાહ લેવાની પણ સૂચના અપાઇ છે .....

બાઇટ .....ડો.સુનિલ જોષી ( સિવિલ હોસ્પિટલ , પાલનપુર )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.