ETV Bharat / state

ST બસ સાથે બાઇકનો અકસ્માત થતાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત - Gujarati News

અંબાજીઃ રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે શુક્રવારે બપોરે સુમારે અંબાજી નજીક પાનસા પાસે એક બાઈક એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક એસટી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.

એસટી બસ સાથે બાઇકનો અકસ્માત થતા ઘટનાસ્થળે મૃત્યુ
author img

By

Published : May 31, 2019, 11:10 PM IST

જ્યારે તેની પાછળ બેઠેલ અન્ય એક સવારને ગંભીર ઈજાઓ થતા અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયો હતો ,જ્યાં તેનુ પણ મૃત્યુ નીપજતા આદીવાસી સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જોકે આ ઘટનામાં બાઈક ચાલક જંબેરા ગામથી અંબાજી તરફ આવી રહ્યો હોય, ત્યારે પસાર થઈ રહેલી એસટી બસ નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાને લઇ એસટી બસ ચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો. જોકે આ એસટી બસ ચાણસ્મા ડેપોની અંબાજી ચાણસ્મા રૂટની હતી પોલીસ તથા એસ.ટી ડિવિઝનના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે આવી પોહચ્યા હતા. મૃતકના પરિજનોમાં ભારે રોકકળ જોવા મળ્યું હતું.

   R_GJ_ ABJ_01_31 MAY_ VIDEO STORY _ MARG AKASMAT 2 MOT _CHIRAG  AGRAWAL

LOCATION – AMBAJI

(VIS AND BYIT IN FTP)

ANCHOR  

                        આજે બપોરના સુમારે અંબાજી નજીક પાનસા પાસે એક બાઈક એસ ટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક એસટી બસ નીચે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ  મોત નીપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલો અન્ય એક બાઈક સવાર ને ગંભીર ઈજાઓ થતા અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનુ પણ મોત નપજતા આદીવાસી સમાજ માં શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ  જોકે આ ઘટનામાં બાઈક ચાલક જંબેરા ગામથી અંબાજી તરફ આવી રહેલ ત્યારે પસાર થઈ રહેલી એસટી બસ નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને લઇ એસ ટી બસ ચાલક બસ મુકી ફરાર થઈ ગયો  હતો જોકે આ એસટી બસ ચાણસ્મા ડેપો ની અંબાજી ચાણસ્મા રૂટની હતી પોલીસ તથા એસ.ટી ડિવિઝનના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે છે ને મૃતકના પરિજનો માં ભારે રોકકળ જોવા મળ્યુ હતુ

              આ અકસ્માત માં મ્રૂતકો ના નામ 1 ) હંસા ગલબા સોલંકી   2) હોજા નાના સોલંકી બન્ને રહે . જંબેરા ગામ તા.દાંતા મા રહેવાસી હતા

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.