ETV Bharat / state

બનાસકાંઠા: ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો કરાયો બંધ કરાતા સંત સમાજમાં રોષ

અંબાજી: ગબ્બર વિસ્તારમાં ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો બંધ કરવા મામલે સંત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આ રસ્તા ઉપર ચુંદડીવાળા માતાજીના આશ્રમ અને ગુરુધુણી તરફ જવા માટે એક જ રસ્તો હતો, જ્યાં એક માર્ગ પર ચુંદડીવાળા માતાજી દ્વારા જર્જરિત રસ્તાઓના નવીનિકરણ કરવામાં આવ્યો હતો.

ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો કરાયો બંધ કરાતા સંતોમાં રોષ
author img

By

Published : Jul 19, 2019, 11:03 PM IST

મળતી માહીતી મુજબ અંબાજી ગબ્બર વિસ્તારમાં ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો બંધ કરવા મામલે અનેક સંતોમાં રોષ જોવા મળ્યો હતો. અંબાજી આસપાસના વિસ્તારમાંથી અનેક સાધુ સંતો સહિત અમીરગઢ વિસ્તારના માનીતા સંત કાલાબાપજી પણ આ જગ્યાએ પહોંચીને ગુરુધુણીએ જવાના માર્ગને કાયમી અને સ્વતંત્ર ખોલો મુકવાની માંગ કરી હતી. જોકે આ સમગ્ર મામલે કાલાબાપજીના આનુયાઈયો તથા ચુંદડીવાળા માતાજીના આનુયાયીઓએ સાથે મળીને આ સમગ્ર મામલે ચર્ચાનો દોર ચલાવતા મુખ્યમાર્ગની પાસે અન્ય એક માર્ગ આપવાની સહમતી દર્શાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Intro:R_GJ_ ABJ_01_ 19 JULY_VIDEO STORY_ RASTO VIVAD _CHIRAG AGRAWAL
LOKESAN-- AMBAJI

Body: અંબાજી નજીક ગબ્બર વિસ્તાર માં ડુંગરપુરી જી મહારાજ ની ગુરુધૂણી એ જવાનો રસ્તો બંધ કરવા મામલે અનેક સંતો માં રોષ ની લાગણી જોવા મલી હતી ને આ રસ્તા ઉપર ચુંદડીવાળા માતાજી ના આશ્રમ અને ગુરુધુણી તરફ જવા માટે એકજ રસ્તો હતો જ્યાં એક માર્ગ પર ચુંદડીવાળા માતાજી દ્વારા જર્જરિત રસ્તાઓ ના નવીની કરણ કરવામાં આવ્યા હતા જોકે આ માર્ગ પર થી ગુરુધુણી એ જવામાટે ના પાડવાની ચર્ચા એ ભારે હોબાળો સર્જ્યો હતો જેને લઈ અંબાજી આજુબાજુ ના વિસ્તાર માંથી અનેક સાધુ સંતો સહિત અમીરગઢ વિસ્તાર ના માનીતા સંત કાલાબાપજી પણ આ જગ્યા એ પહોંચી ને ગુરુધુણી એ જવાના માર્ગ ને કાયમી અને સ્વતંત્ર ખોલો મુકવાની માંગ કરી હતી જોકે આ સમગ્ર મામલે કાલાબાપજી ના આનુયાઈયો તથા ચુંદડીવાળા માતાજી ના આનુયાયીઓ એ સાથે મળીને આ સમગ્ર મામલે ચર્ચા નો દોર ચલાવતા મુખ્યમાર્ગ ની પાસે અન્ય એક માર્ગ આપવાની સહમતી દર્શાવતા સમગ્ર મામલો થાળે પડ્યો

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.