બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજયાણ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેટોડા પાસે એક ટ્રેકટર ટોલી નંબર વગરનું આવતા ઊભુ રખાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નગ 148 કુલ બોટલ 5340 કિંમત રૂપિયા 7,10,400/- મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા-1000/- તથા મંડપ લગત સામાન કિ. રૂ.9700/- તથા ટ્રેકટર ટોલીની કિ.રૂ.6,00,000/-એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 13,21,100/- સાથે 2 ઈસમોની ધરપકડ કરી હતી.
ડીસા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઈસમોની ધરપકડ કરાઈ - DISA police
બનાસકાંઠા: જિલ્લા રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે ટેટોડા પાસેથી પાલનપુર ACB પોલીસે ટ્રેકટરમાં દારૂ લઇ જતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
![ડીસા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઈસમોની ધરપકડ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4433679-thumbnail-3x2-aaropi.jpg?imwidth=3840)
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજયાણ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેટોડા પાસે એક ટ્રેકટર ટોલી નંબર વગરનું આવતા ઊભુ રખાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નગ 148 કુલ બોટલ 5340 કિંમત રૂપિયા 7,10,400/- મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા-1000/- તથા મંડપ લગત સામાન કિ. રૂ.9700/- તથા ટ્રેકટર ટોલીની કિ.રૂ.6,00,000/-એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 13,21,100/- સાથે 2 ઈસમોની ધરપકડ કરી હતી.
લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.13 09 2019
સ્લગ...પાલનપુર એલ.સી.બી પોલિસે
ડીસા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટ્રેકટર ટોલી ઝડપી પાડી...
એન્કર... બનાસકાંઠા જિલ્લા રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે આજરોજ ટેટોડા પાસે થી પાલનપુર એલસીબી પોલીસે ટ્રેકટર મા દારૂ લઇ જતા 2 ઇશમોને ઝડપી પાડ્યા હતા...
Body:વિઓ...બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજયાણ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ટેટોડા પાસે એક ટ્રેકટર ટોલી નંબર વગરનું આવતા ઊભુ રખાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નગ 148 કુલ બોટલ 5340 કિંમત રૂપિયા 7,10,400/- મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા-1000/- તથા મંડપ લગત સામાન કિ. રૂ.9700/- તથા ટ્રેકટર ટોલી ની કિ.રૂ.6,00,000/-એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 13,21,100/- સાથે(1) ડાયારામ ઉકારામ મેઘવાળ રહે.હરિયાલી સાંચોર રાજસ્થાન (2) બાબુલાલ કેવલારામ માળી રહે. મામૂન નગર સાંચોર રાજસ્થાન વાળાઓ પકડાઈ ગુનો કરેલ હોઈ સદરે વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા