ETV Bharat / state

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે આ કૉલેજે કર્યો નવતર પ્રયોગ,આખા ગામ માટે બનશે ઉપયોગી - ડીસા પ્લાસ્ટિક ફ્રી

ડીસામાં આવેલી નવજીવન બીએડ કોલેજના (B.ed. College Deesa) વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક લાખથી પણ વધુ કાગળની બનાવેલી બેગનું (Paper Bag Production) વિતરણ કરશે. આ કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પસ્તી અને કાગળમાંથી બેગ તૈયાર કરીને દરેક શૉપમાં વિતરણ કરવા માટે સંકલ્પ કર્યા છે. પ્લાસ્ટિક મુક્ત ડીસા એવું એક અભિયાન શરૂ થયું છે. જેમાં બેગના કદ જે તે વેપારીઓને બેગનું વિતરણ કરાશે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે આ કૉલેજે કર્યો નવતર પ્રયોગ,આખા ગામ માટે બનશે ઉપયોગી

author img

By

Published : Jul 3, 2022, 10:29 PM IST

ડીસાઃ ડીસામાંથી પણ પ્લાસ્ટિક મુક્ત (Plastic Free Deesa) અભિયાનને સમર્થન મળી રહ્યું છે. ડીસામાં આવેલી નવજીવન બી.એડ્ કોલેજમાં (B.ed. College in Deesa) શિક્ષણની સાથે સાથે તાલીમાર્થીઓમાં સામાજિક જવાબદારીના ગુણો ખીલે તેવા ઉમદા હેતુથી અનેક પ્રવૃતિ કરાવાય છે. વિશ્વ પ્લાસ્ટિક મુક્ત (Plastic Free World) બને તે માટે તાલીમાર્થીઓ વેસ્ટના કાગળમાંથી એક બેગ તૈયાર કરે છે. આ બેગ પ્લાસ્ટિક (Paper Bag Distribution) મુક્ત ભારતનું પહેલું પગથિયું છે. અત્યાર સુધી તાલીમાર્થીઓ દ્વારા 10000 બેગનું વિતરણ કરી દેવમાં આવ્યું છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે આ કૉલેજે કર્યો નવતર પ્રયોગ,આખા ગામ માટે બનશે ઉપયોગી

આ પણ વાંચોઃ હર હર મહાદેવ: આટલા હજાર ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

ઉત્તમ ઉદાહરણઃ પ્લાસ્ટિકનો ભરપુર ઉપયોગ કરી રહેલા સમાજ સામે કાગળની બેગ ઉપયોગ કેવી રીતે કરવો તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આગામી દિવસોમાં એક લાખ બેગ બનાવવાનો તાલીમાર્થીઓએ સંકલ્પ કર્યો છે. આ બેગને મેડિકલ સ્ટોર અને નાની નાની દુકાનોમાં આપવમાં આવશે. જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે. તાલીમાર્થીઓએ વેસ્ટ કાગળમાંથી એક લાખ બેગ બનાવવાનો સંકલ્પ લીધો છે. ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ પણ આ નવતર પ્રયોગની પ્રશંસા કરી છે. જોકે, સમાજમાં દિવસે દિવસે વધી રહેલા પ્લાસ્ટિકના ઉપયોગ સામે આ પ્રકારના પ્રયોગ અન્ય લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રેરશે.

આ પણ વાંચોઃ ખાસ ખેડુતો માટે તૈયાક કરાયું આ અનોખુ સ્કૂટર, જૂઓ તસવિરો

અવેજીની વસ્તુઃ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાગળ કે કપડાંની થેલીનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની તુથપિકના બદલે લાકડાંમાંથી તૈયાર કરેલી તુથપિકનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ચાના પ્લાસ્ટિકના કપના બદલે માટીના કપનો ઉપયોગ કરી શકાય છે. એક વખત ઉપયોગમાં લેવાયેલો કપ વેસ્ટ થઈ જાય તો પણ એમાં રહેલી માટી જમીનને કોઈ નુકસાન કરતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.