ETV Bharat / state

ડીસાની હરિઓમ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ડીસાઃ જિલ્લાની કેદારમલ બક્ષીરામ અગ્રવાલ (હરિઓમ) શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન સેવાભાઈ નવીનકાકા તથા ડો. કિશોરભાઈ આસમાની સહિત મહાનુભાવોની હાજરીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ડીસાની હરિઓમ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
author img

By

Published : Sep 13, 2019, 8:07 AM IST

વિદ્યાર્થીઓ ભણતરની સાથો સાથ તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બાર આવે તે માટે દરેક શાળાઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયોગો તૈયાર કરવામાં આવે છે, ત્યારે ડીસા તાલુકાની અનેક શાળાઓએ તાલુકા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શન કરી હતી.

ડીસાની હરિઓમ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ટ્રાફિકના સમસ્યાઓ માટે વરસાદમાં રોડમાં ખાડા ન પડે અને રોડ ના ધોવાઇ જાય તેવા રોડનું સર્જન કરવું, દેશમાં દિવસે પાણીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ આવે તે માટે વરસાદ આવે ત્યારે પોતાના ઘરના ધાબા ઉપર ઉપરથી પાણી નીચે વરસાદના પાણી માટે ટાંકી બનાવી પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે, જે પાણી વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાઇ છે. તેનાથી દેશમાં પાણીની સમસ્યા ઓછી થશે તે અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઇને બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લઇ આનંદ અનુભવ્યો હતો.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.12 09 2019

સ્લગ...ડીસાની હરિઓમ સ્કૂલ
ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું...

એન્કર...ડીસાની કેદારમલ બક્ષીરામ અગ્રવાલ ( હરિઓમ) શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન સેવાભાઈ નવીનકાકા તથા ડો. કિશોરભાઈ આસમાની સહિત મહાનુભાવોની હાજરીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યા હતા.

Body:વીઓ...વિદ્યાર્થીઓ ભણતર ની સાથો સાથ તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બાર આવે તે માટે દરેક શાળાઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયોગો તૈયાર કરવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાની અનેક શાળાઓએ તાલુકા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શન કરી હતી. ટ્રાફિકના સમસ્યાઓ માટે વરસાદમાં રોડ માં ખાડા ના પડે અને રોડ ના ધોવાઇ જાય તેવા રોડ નું સર્જન કરવું દેશમાં દિવસે પાણીની સમસ્યા નો કેવી રીતે ઉકેલ આવે તે માટે વરસાદ આવે ત્યારે પોતાના ઘરના ધાબા ઉપર ઉપરથી પાણી નીચે વરસાદના પાણી માટે ટાંકી બનાવી પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે એ પાણી આખું વરસ વપરાય છે તેનાથી દેશમાં પાણીની સમસ્યા ઓછી થશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન લાભ લઇ આનંદ અનુભવ્યો હતો...

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.