ETV Bharat / state

ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની

author img

By

Published : Dec 11, 2019, 5:15 PM IST

ડીસા: ઊંઝા ખાતે ગુજરાત યુનિવર્સિટીની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચોથા વર્ષે પણ ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિજેતા બની હતી.

ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન
ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન

વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસની સાથે રમત-ગમતમાં પોતાની કોલેજનું નામ રોશન કરે અને વિવિધ રમતો વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ રમતનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઊંઝા ખાતે રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી અલગ-અલગ 10 કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં આદર્શ ટીમોએ એકબીજા સામે સારું પ્રદર્શન કરી સોફ્ટબોલની સ્પર્ધામાં ખેલદિલીપૂર્વક રમ્યા હતા.

ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન

ફાઇનલ મેચ ડીસા કોલેજ અને ઊંઝા કોલેજ વચ્ચે રમાઇ હતી. બંને ટીમોએ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતમાં ડીસા કોલેજ 500થી ઊંઝા કોલેજને હરાવી સતત ચોથી વાર રાજ્ય કક્ષામાં ચેમ્પિયન બન્યા હતા. ડીસા કોલેજ હર હંમેશ વિવિધ રમતોમાં ડીસા કોલેજ તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરતા આવ્યા છે. ત્યારે સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન બનતા ફરી એકવાર ડીસા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ ગુજરાતમાં ગુંજતું કર્યું હતું.

Intro:એપ્રુવલ..બાય..એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 12 2019

એન્કર... ઊંઝા ખાતે ગુજરાત યુનિવર્સિટી ની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ચોથા વર્ષે પણ ડીસાની ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિજેતા બની હતી..

Body:વિઓ... વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસની સાથે રમત-ગમતમાં પોતાની કોલેજનું નામ રોશન કરે અને વિવિધ રમતો વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ રમતનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઊંઝા ખાતે રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઇ હતી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી અલગ-અલગ 10 કોલેજોએ ભાગ લીધો હતો જેમાં આદર્શ ટીમોએ એકબીજા સામે સારું પ્રદર્શન કરી અને સોફ્ટબોલની સ્પર્ધા માં ખેલદિલી પૂર્વક રમ્યા હતા અને ફાઇનલ મેચ ડીસા કોલેજ અને ઊંઝા કોલેજ વચ્ચે રમાઇ હતી ત્યાં બંને ટીમોએ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ અંતમાં ડીસા કોલેજ પાંચસોથી ઊંઝા કોલેજને હરાવી સતત ચોથી વાર રાજ્ય કક્ષામાં ચેમ્પિયન બન્યા હતા ડીસા કોલેજ હર હંમેશ વિવિધ રમતોમાં ડીસા કોલેજ તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરતા આવ્યા છે ત્યારે સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન બનતા ફરી એકવાર ડીસા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ ગુજરાતમાં ગુંજતું કર્યું હતું...

બાઈટ.. અલ્પેશ ઠાકોર
( વિજેતા ટિમ કપ્તાન )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.