ETV Bharat / state

બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો

બનાસકાંઠાઃ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય, તે પહેલા વિવાદ શરૂ થયો છે. પાલનપુર કોંગ્રેસ કાર્યકરોએ આયાતી અથવા પેરાસૂટ ઉમેદવાર આવશે તો, રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારો છે. કોંગ્રેસમાં ભટોળનું નામ આવતાં જ કાર્યકરોએ હંગામો કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 3:25 PM IST

બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ હોબાળો મચી જવા પામ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસના દાવેદારોને સાઈડ કરી ઉમેદવાર તરીકે પરથી ભટોળનું નામ આવતાજ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. જો કે, મોડી સાંજે ઉમેદવારનુંનામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરો અને હોદ્દેદારોએ કાર્યાલય પર આવી હોબાળો કર્યો હતો. ત્યારે સામેથી ભટોળના સમર્થકો પણ આવતા કાર્યકરો સામસામે આવી ગયા હતાં.

banaskatha
સ્પોટ ફોટો

આગેવાનોએ કાર્યકરો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. પંરતુ કોંગ્રેસના હોદેદારોએ પેરાસૂટ ઉમેદવારને મુકાશે, તો વિરોધ કરી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જણાવ્યુ હતું કે, ભટોળ કાર્યકર કે સભ્ય પણ નથી ત્યારે તેમને ટીકીટ ન મળવી જોઈએ.

કૉંગ્રેસનાઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો

બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ હોબાળો મચી જવા પામ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસના દાવેદારોને સાઈડ કરી ઉમેદવાર તરીકે પરથી ભટોળનું નામ આવતાજ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. જો કે, મોડી સાંજે ઉમેદવારનુંનામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરો અને હોદ્દેદારોએ કાર્યાલય પર આવી હોબાળો કર્યો હતો. ત્યારે સામેથી ભટોળના સમર્થકો પણ આવતા કાર્યકરો સામસામે આવી ગયા હતાં.

banaskatha
સ્પોટ ફોટો

આગેવાનોએ કાર્યકરો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. પંરતુ કોંગ્રેસના હોદેદારોએ પેરાસૂટ ઉમેદવારને મુકાશે, તો વિરોધ કરી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જણાવ્યુ હતું કે, ભટોળ કાર્યકર કે સભ્ય પણ નથી ત્યારે તેમને ટીકીટ ન મળવી જોઈએ.

કૉંગ્રેસનાઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો
Intro:Body:

R_GJ_BNS_03_28_MAR_CONGRESS_MA_HANGAMO_AVBB_ROHIT_BANASKANTHA_SCRIPT




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x





         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

Rohit Thakor <rohit.thakor@etvbharat.com>


                                                      

                           

                           

Thu, Mar 28, 9:19 PM (15 hours ago)


                           

                           



                           


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me



                                                      


                                                      

                           


લોકેશન... પાલનપુર.બનાસકાંઠા



રીપોર્ટર.. રોહિત ઠાકોર



તા.28 03 2019





સ્લગ........કોંગ્રેસ માં હંગામો





એન્કર.......બનાસકાંઠા મા કૉંગ્રેસ નૉ ઉમેદવાર જાહેર થાય તેં પહેલા વિવાદ સરૂ થયો છે. આજે પાલનપુર કૉંગ્રેસ કાર્યકરો આયાતી અને પેરાસૂટ ઉમેદવાર આવશે તો હોદ્દેદારો રાજીનામાં આપવાનો ચીમકી ઉચ્ચારો છે. જોકે હાલ કૉંગ્રેસ મા પરથી ભટૉળ નું નામ આવતાં જ કાર્યકરો હોબાળો મચાવી દીધો હતો......





વી ઓ .........બનાસકાંઠા મા કૉંગ્રેસ નાં લોકસભા નાં ઉમેદવાર જાહેર થાય તેં પહેલાજ હોબાળો મચી જવા પામ્યો છે. બનાસકાંઠા મા કૉંગ્રેસ નાં દાવેદારો ને સાઈડ કરી ઉમેદવાર તરીકે પરથી ભટૉળ નું નામ આવતાં જ કૉંગ્રેસ કાર્યકરો મા રોષ ફેલાયો હતો જોકે મોડી સાંજે ઉમેદવાર નું નામ જાહેર થાય તેં પહેલા જ કાર્યકરો અને હોદ્દેદારો કાર્યાલય પર આવી હોબાળો કર્યો હતો તો સામે પરથી ભટૉળ નાં સમર્થકો પણ આવી જતા સામસામે કાર્યકરો આવી ગયા હતાં જોકે આગેવાનો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો પંરતુ કૉંગ્રેસ નાં હોદેદારો એ પેરાસૂટ ઉમેદવાર ને મુકશે તો અમે વિરોધ કરી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી સાથે પરથી ભટૉળ કાર્યકર કે સભ્ય પણ નથી ત્યાંરે તેમણે ટીકીટ ન મળવી જોઈએ તેવો ખુલ્લો વિરોધ કર્યો હતો......





બાઈટ..વસંત દેસાઈ, મહામંત્રી, જિલ્લા કોંગ્રેસ





બાઈટ......યાકુબ બિહારી, જિલ્લા કોંગ્રેસ મંત્રી





રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.