ETV Bharat / state

Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી - જન જાગૃતિ અભિયાન

Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન કરી જન જાગૃતિ અભિયાન ( Public Awareness Campaign ) શરુ કરાવ્યું હતું. ગુજરાતમાં આગામી વર્ષ 2022માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇ વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષોમાં થનગનાટ શરૂ થઈ ગયો છે અને તેમાં પણ ખાસ કરીને મોટા પક્ષો સૌ પ્રથમ સંગઠનની કામગીરી પૂરી કર્યા બાદ હવે વિવિધ કાર્યક્રમો થકી પ્રજા સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી

author img

By

Published : Nov 15, 2021, 2:15 PM IST

  • કોંગ્રેસ પ્રભારી Raghu Sharma અંબાજી દર્શને આવ્યાં
  • રઘુ શર્માએ Public Awareness Campaign શરુ કરાવ્યું
  • તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ Amit Chavda જોડાયાં

અંબાજીઃ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) સમિતિ દ્વારા 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગરૂપે જન જાગૃતિ અભિ્યાન ( Public Awareness Campaign ) શરુ કર્યુ છે. જે અભિયાન ગઈકાલ 14 નવેમ્બરથી શરૂ થયું હતું પણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Congress in-charge of Gujarat Raghu Sharma ) પોતાનો પ્રવાસ જાગૃતિ અભિયાન અંતર્ગત આજથી શરૂ કર્યો છે. તેમણે સૌ પ્રથમ શક્તિપીઠ અંબાજીમાં દર્શન ( Ambaji Temple VIP Visit ) કર્યા બાદ પોતાની જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. આજે વહેલી સવારે અંબાજી ખાતે આવી પહોંચેલા રઘુ શર્માની સાથે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ( Gujarat Congress President Amit Chavda ) પણ તેમની સાથે જોડાયા હતા. બ્રાહ્મણો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રદાન કર્યા હતાં. રઘુ શર્માએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સરકારમાં બેઠી છે ત્યારે હવે તેમાં પણ પરિવર્તનની જરૂર જણાઈ રહી છે અને ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારી માઝા મૂકી છે. તેની જાગૃતિને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન શરૂઆત કરી છે.

2022માં સત્તા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરાશે

Congress in-charge of Gujarat Raghu Sharma એ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં 15 થી 17 સીટોનો ફાસલો રહ્યો હતો તે કમી આ વખતે પૂરી કરી સત્તા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરીશું.

રાજસ્થાનીઓ ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા આવવાનો મુદ્દો

ગુજરાત અને રાજસ્થાન ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ( Diesel and petrol prices ) મોટો તફાવત જોવા મળી રહ્યો છે જેના કારણે રાજસ્થાનના વાહનચાલકો ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા આવે છે. જોકે આ મામલે રઘુ શર્માને ( Congress in-charge of Gujarat Raghu Sharma ) પૂછાયેલા એક પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે અમે ધ્યાને રાખી રહ્યાં છીએ. જો કે હાલ તબક્કે તેમને રાજસ્થાનમાં ભાવ ઘટશે કે કેમ તેમાં જણાવ્યું હતું કે ચોક્કસપણે મારા પ્રયાસ ચાલુ છે કે રાજસ્થાનમાં પણ ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટે.

આ પણ વાંચોઃ 2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

આ પણ વાંચોઃ President of Gujarat congress: પ્રભારી રઘુ શર્મા કરી શકે છે જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.