ETV Bharat / state

બનાસકાંઠા બેઠક પર ચૌધરી VS ચૌધરી ઉમેદવાર વચ્ચે યોજાઈ શકે છે જંગ

બનાસકાંઠા: ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય સરકારના પ્રધાન પરબત પટેલના નામની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે અને આજે બનાસકાંઠાના તમામ કોંગી ધારાસભ્યોને પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખે બોલાવ્યા હતા અને લોકસભાના ઉમેદવારને લઇ ચર્ચા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 4:55 AM IST

બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસ સહકારી આગેવાન પરથી ભટોળને ટિકિટ આપવા માટે વિચારણા કરી રહી છે ત્યારે ધારાસભ્યો સાથે યોજાયેલ બેઠકમાં પણ ભટોળના નામ ઉપર ચર્ચા થઇ હતી.આ બેઠક ઉપરથી ભટોળના નામ સામે કોઈ વિરોધ ન થાય તેને લઈને ખાસ ધારાસભ્યોને સુચના આપવામાં આવી હતી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરેપણ સ્પષ્ટ કહ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ મૂકવામાં આવે જે પંજાના સિમ્બોલ પર લડશે તેને કોંગ્રેસના તમામ ધારાસભ્યો મદદ કરશે. હાઈકમાન્ડને જેને ટિકીટ આપશેતેને અમે પૂરો સાથ સહકાર આપીશું.બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભટોળની જાહેરાત થઈ શકે છે

ચૌધરી VS ચૌધરી ઉમેદવાર વચ્ચે યોજાઈ શકે છે જંગ

ભટોળ બનાસકાંઠામાં જાણીતો ચહેરો છે અને ચૌધરી સમાજ ઉપરાંત સમાજના અન્ય વર્ગોમાં પણ જાણીતું નામ છે. આ ઉપરાંત ભટોળ વર્ષો સુધી બનાસ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યાછે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારોપરથી ભટોળની ખાસ પકડ છે માટે જ ભટોળ આ બેઠકના મજબૂત દાવેદાર પણ ગણાય છે.

Intro:બનાસકાંઠા થી ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલ ના નામની જાહેરાત થઈ ચૂકી છે તારી કોંગ્રેસ પણ હરકતમાં આવી છે અને આજે બનાસકાંઠાના તમામ કોંગી ધારાસભ્યો ને પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખે મળવા બોલાવ્યા હતા અને લોકસભાના ઉમેદવાર ને લઇ ચર્ચા થઇ હતી

Body:બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસ સહકારી આગેવાન પરથી ભટોળને ટિકિટ આપવા માટે વિચારણા કરી રહી છે અને આજરોજ ધારાસભ્યો સાથે યોજાયેલ બેઠકમાં પણ પરથી ભટોળ ના નામ ઉપર ચર્ચા થઇ હતી ત્યારે આ બેઠક ઉપરથી પરથી ભટોળના નામ સામે કોઈ વિરોધ ન થાય તેને લઈને ખાસ ધારાસભ્યોને સુચના આપવામાં આવી હતી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ મૂકવામાં આવે જે પંજાના સિમ્બોલ પર લડશે તેને કોંગ્રેસના તમામ ધારાસભ્યો મદદ કરશે અને હાઈકમાન્ડને જેને ટિકિટ આપે તેને અમે પૂરો સાથ સહકાર આપીશું આમ ગેની ઠાકોરે ઠાકોરે પ્રદેશ નેતૃત્વની હા માં હા મિલાવી છે અને બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથી ભટોળ ની જાહેરાત થઈ શકે છે

Conclusion:પરથી ભટોળ બનાસકાંઠામાં જાણીતો ચહેરો છે અને ચૌધરી સમાજ ઉપરાંત સમાજના અન્ય વર્ગો માં પણ જાણીતું નામ છે ઉપરાંત ભટોળ વર્ષો સુધી બનાસડેરીના ચેરમેન પણ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારો ઉપર પરથી ભટોળની ખાસ પકડ છે માટે જ પરથી ભટોળ આ બેઠકના મજબૂત દાવેદાર પણ ગણાય છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.