ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરના સભા મંડપમાં કરાયું ઘટ સ્થાપન

અંબાજીઃ આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજીનાં મંદિર વહેલા સવારેથી જ યાત્રીકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રીના પગલે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતુ.

Ambaji
author img

By

Published : Apr 6, 2019, 1:14 PM IST

સાત પ્રકારના મિશ્રીત અનાજના જવેરા વાવવામાં આવ્યા હતા. આમ તો આસો અને ચૈત્ર માસની બન્ને નવરાત્રીનું વિશેષ મહત્વ સમાયેલું છે. શનિવારે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન શુભ મુહર્તમાં મંદિરનાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધિકારી, હીસાબી અધિકારીની ઉપસ્થીતીમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી.

ઘટ સ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતા જોઇને ખેડુતો માટેનો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. જેટલાં જવેરા મોટાથાય તે પ્રમાણમાં વિકાસ થાય તેવી માન્યતાં ઘટસ્થાપનમાં સમાયેલી છે. એટલુજ નહી નવરાત્રીમાં પુજા અર્ચનને મંત્રનો વિશેષ મહત્વ સમાયાલું છે.

ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરના સભા મંડપમાં ઘટસ્થાપન કરવામાં આવ્યુ

હિન્દુઓ માટેનુ આજથી નવા વર્ષની પણ શરુઆત થાય છે, જ્યારે શનિવારે અંબાજીમાં પ્રથમ નોરતે દુરદુરથી આવેલા શ્રધ્ધાળુઓએ સવારની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી.

R_GJ_AMJ_06 APR_02_VIDEO_STORY_ NAVRATRI GHAT STHAPA  _CHIRAG AGRAWAL

LOCATION_AMBAJI

આજ થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી નો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજી નાં મંદિરવહેલા સમાર તીજ યાત્રીકો નો ભારે ધસારો જોવા મળ્યો હતો,ચૈત્રી નવરાત્રી ના પગલે  મંગિર ના સભા મંડપ માં  ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતુ.ને જેમાં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત અનાજ ના જવેરા ણ વાવવામાં આવ્યાહતા  આમ તો આસો અને ચૈત્ર માસ ની બન્ને નવરાત્રી નો વિશેષ મહત્વ સમાયેલું છે. આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમીયાન શુભ મુહર્ત માં મંદિર નાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધીકારી ,હીસાબી અધીકારી  ની ઉપસ્થીતી માં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જોકે આ ઘટસ્થાપન માં વાવવા માં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇ ને ખેડુતો માટે નો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટાથાય તેટલો મોટો વિકાસ થવા ની માન્યતાં આ ઘટસ્થાપન માં સમાયેલી છે.એટલુજ નહી આ નવરાત્રી માં પુજા અર્ચન ને મંત્ર નો વિશેષ મહત્વ સમાય્લુ છે ને હિન્દુઓ માટે નુ આજથી નવા વર્ષ ની પણ શરુઆત થાય છે જ્યારે આજે અંબાજી માં આજે પ્રથમ નોરતે દુરદુર થી આવેલા શ્રધ્ધાળુઓ એ સવાર ની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી

બાઇટ-1 કૌસીક ભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,મંદિર) અંબાજી

બાઇટ-2 દક્ષાબેન દેસાઈ ( શ્રધ્ધાળુ ) મુંબઈ

બાઈટ-3 કામીનીબેન પટેલ (શ્રધ્ધાળુ ) સુરત

ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત

અંબાજી,બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.