ETV Bharat / state

ડીસા પાલિકા દ્વારા દિવ્યાંગોને બેન્કિગ વ્યવહારોની તાલીમ અપાઇ - bns

ડીસાઃ શહેરની નગરપાલિકા સંચાલિત દિવ્યાંગ ભવનમાં મંગળવારના રોજ ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા દિવ્યાંગોને બેંકિંગ વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં દિવ્યાંગોને બેન્કની કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી.

ડીસા નગરપાલિકા દ્વારા દિવ્યાંગોને બેન્કીગ વ્યવહારોની તાલીમ અપાઇ
author img

By

Published : Jul 23, 2019, 8:05 PM IST

ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા સંચાલિત દિવ્યાંગ ભવન 40થી વધુ દિવ્યાંગો નિઃશુલ્ક અભ્યાસ આપવામાં આવે છે. દિવ્યાંગોને પણ બેન્કિગ વ્યવહારોની સમજણ મળી રહે તે માટે અમદાવાદની ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા તમામ દિવ્યાંગોને બેન્કિગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

ડીસા નગરપાલિકા દ્વારા દિવ્યાંગોને બેન્કિગ વ્યવહારોની તાલીમ અપાઇ

જેમાં બેન્કિગના વ્યવહારો કેવી રીતે થાય છે અને આ વ્યવહારો દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.. 23 07 2019

સ્લગ : દિવ્યાંગોને તાલીમ

એન્કર : ડીસા નગરપાલિકા સંચાલિત દિવ્યંગ ભવન ખાતે આજે ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા દિવ્યાંગોને બેંકિંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.. જેમાં દિવ્યાંગોને બેન્કની કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી.

Body:વી.ઑ. : ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા સંચાલિત દિવ્યાંગ ભવન ચાલીસથી વધુ દિવ્યાંગો નિશુલ્ક અભ્યાસ મેળવવા માટે આવે છે.. અહી આવતા દિવ્યાંગોને પણ બેંકિંગ જેવા વ્યવહારોની સમજણ મળી રહે તે માટે આજે અમદાવાદની ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા આ તમામ દિવ્યાંગોને બેંકિંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.. જેમાં બેંકિંગના વ્યવહારો કેવી રીતે થાય છે અને આ વ્યવહારો દરમ્યાન ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગોમાં બેંકિંગ વ્યવહારો અંગે સમજણ કેળવવાનો હતો.,

બાઇટ :-ગિરીશ શાહ
( કો ઓર્ડિનેટર, ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી )

વી.ઑ. : ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી દ્વારા આજે ડીસા પાલિકા સંચાલિત દિવ્યાંગ ભવન ખાતે યોજાયેલા આ વર્કશોપમાં બેંકિંગ અંગેની જાણકારી મેળવીને દિવ્યાંગો પણ ખુશ થઈ ગયા હતા અને આ તાલીમ મેળવ્યા બાદ તેમણે બેંકિંગ અંગે મેળવેલી જાણકારીથી સંતોષ વ્યક્ત કર્યો હતો,

બાઇટ :-મુનિરા મંડોરા
( દિવ્યાંગ મહિલા )

બાઈટ:-ભગાજી વિસાતર ( દિવ્યાંગ પુરુષ )

વી.ઑ. : દિવ્યાંગો પણ સામાન્ય માણસની જેમ રોજ બરોજના વ્યવહારોને સમજતા થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ દિવ્યાંગ ભવનમાં દિવ્યાંગોમાં અવેરનેસ લાવવાના અનેક કાર્યો કરવામાં આવે છે અને તેનાથી દિવ્યાંગોમાં પણ સારી એવી સમજણ કેળવવામાં સફળતા મળી રહી છે.

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.