ઇડરમાં ભારતીય જનતા પાર્ટીને 78 હજારથી વધારાની લીડ મળી હતી, જેના પગલે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.જો કે આ સંગઠન પર્વની શરૂઆત થતા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની સાથે-સાથે લોકોનો વિશ્વાસ જીતવા માટે પણ હવે આવનારા સમયમાં પાર્ટી દ્વારા પ્રયાસ કરાશે. જો કે સંગઠન પર્વમાં ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાથી લઈ સ્થાનિક ધારાસભ્યએ હિતુ કનોડિયા તેમજ સંગઠનના મોટાભાગના કાર્યકરો હાજર રહ્યા હતા.
સાબરકાંઠાના ઈડરમાં ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન, છેવાડા સુધી પહોંચ્યાનો લક્ષ્યાંક
સાબરકાંઠાઃ ઈડરમાં ભાજપના સંગઠન પર્વની શરૂઆત કરી હતી. જેમાં છેવાડાના ગામડાઓ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને જોડવામાં આવશે. અહીં એ પણ જણાવવું મહત્વનું છે કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટી લીડ ઈડર ખાતેથી મળી છે.
hhhvbg
ઇડરમાં ભારતીય જનતા પાર્ટીને 78 હજારથી વધારાની લીડ મળી હતી, જેના પગલે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.જો કે આ સંગઠન પર્વની શરૂઆત થતા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની સાથે-સાથે લોકોનો વિશ્વાસ જીતવા માટે પણ હવે આવનારા સમયમાં પાર્ટી દ્વારા પ્રયાસ કરાશે. જો કે સંગઠન પર્વમાં ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાથી લઈ સ્થાનિક ધારાસભ્યએ હિતુ કનોડિયા તેમજ સંગઠનના મોટાભાગના કાર્યકરો હાજર રહ્યા હતા.
RGJ_SBR_01_29Jun_Sangathan_Av_Hasmukh
સાબરકાંઠા ના ઇડરમાં આજે ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનની શરૂઆત કરાઈ
સાબરકાંઠાના ઇડરમાં આજથી ભાજપના સંગઠન પર્વની શરૂઆત કરી હતી જેમાં છેવાડા ના ગામડાઓ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને જોડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટી લીડ ઈડર ખાતેથી મળી છે ઇડરમાં ભારતીય જનતા પાર્ટીને 78 હજારથી વધારાની લીડ મળી હતી જેના પગલે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા માટે જો કે આ સંગઠન પર્વની શરૂઆત થતા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની સાથે સાથે લોકોનો વિશ્વાસ જીતવા માટે પણ હવે આવનારા સમયમાં પાર્ટી દ્વારા પ્રયાસ કરાશે આ સંગઠન પર્વમાં ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા થી લઈ સ્થાનિક ધારાસભ્યએ હિતુ કનોડિયા તેમજ સંગઠનના મોટાભાગના કાર્યકરો હાજર રહ્યા હતા