ETV Bharat / state

ડીસામાં બી એડ કોલેજના વિદ્યાર્થીઓએ હેલ્મેટ જાગૃતિ રેલી યોજી - news traffic rule in india

બનાસકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યો તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ડીસાની નવજીવન બી એડ કોલેજ દ્વારા આજે ટ્રાફિક અંગે જાગૃતિ લઇ આવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

B.ed College student in deesa
author img

By

Published : Sep 28, 2019, 11:41 PM IST

આ રેલીની વિશેષતા એ હતી કે, કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હેલ્મેટ પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને હેલ્મેટના મહત્વ વિષે સમજણ આપી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને ટ્રાફિકના નવા નિયમો કેવી રીતે લોકોના હિત માટે છે તેવો સંદેશ પાઠવ્યો હતો. હેલ્મેટ વગર દર વર્ષે કેટલા લોકો મોતને ભેટતા હોય છે. તે અંગે કોલેજના પ્રાધ્યાપકે પણ લોકોને માહિતી આપી હતી.

ડીસામાં બી એડ કોલેજના વિદ્યાર્થીઓએ હેલ્મેટ જાગૃતિ રેલી યોજી

નવજીવન બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમ અંગેની આ જાગૃતતા ખૂબ જ સરાહનિય છે, ત્યારે આજે વિદ્યાર્થીઓએ પણ દ્રીચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરી લોક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા 28 09 2019

સ્લગ.. લોકજાગૃતિ માટે કોલેજના વિદ્યાર્થીઓની હેલ્મેટ જાગૃતિ રેલી યોજાઈ...

એન્કર : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા બાદ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડીસાની નવજીવન બી એડ કોલેજ દ્વારા આજે ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Body:વી.ઑ. : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો માટે કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા બાદ દેશભરમાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે નવજીવન બી એડ કોલેજ દ્વારા ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલીની વિશેષતા એ હતી કે કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હેલ્મેટ પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને હેલ્મેટના મહત્વ વિષે સમજણ આપી હતી.. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને ટ્રાફિકના નવા નિયમો લોકોના હિત માટે હોવાનો સંદેશ પાઠવ્યો હતો. હેલ્મેટ વિના દર વર્ષે કેટલા લોકો મોતને ભેટતા હોય છે તે અંગે કોલેજના પ્રાધ્યાપકે વધુ વિગતો આપી હતી.

બાઇટ:-અમિતભાઈ સોલંકી ( પ્રાધ્યાપક, નવજીવન બી.એડ.કોલેજ )

વી.ઑ. : નવજીવન બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓની ટ્રાફિકના નિયમ અંગેની આ જાગૃતતા ખૂબ જ સરાહનિય છે અને આજે વિધ્યાર્થીઓએ પણ દ્રી ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો,

બાઇટ :-વીણા ચૌધરી
( વિધ્યાર્થિની )
Conclusion:
રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ...વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.