બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનસુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્યકર્મી પ્રકાશભાઈ સાધુનો વીસ દિવસ અગાઉ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મંગળવારે પ્રકાશભાઇ કોરોના વાઇરસને માત આપી પોતાની ફરજ પર હાજર થતા તમામ ગ્રામજનો અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તેમનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
બનાસકાંઠા: અમીરગઢના ધનસુરામાં આરોગ્યકર્મીએ કોરોનાને માત આપી - બનાસકાંઠા ન્યુજ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનસુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્યકર્મચારીએ કોરોના વાઇરસને માત આપી અને ફરી તેમની ફરજ પર જોડાયા છે.જેથી ગ્રામજનો દ્રારો તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા: અમીરગઢના ધનસુરામાં આરોગ્યકર્મીએ કોરોનાને માત આપી