ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019માં 572 બાળકોના મોત - Collective Health Center

બનાસકાંઠા: ગુજરાત રાજ્યમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં બાળમરણનું પ્રમાણ ઘટ્યું હોવાનો તંત્ર દાવો કરે છે. ગત વર્ષ આઠ માસમાં 572 જેટલા બાળકોના મોત થયા છે અને જિલ્લાના 24 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબી અધિકારીઓનો જ અભાવ છે.

Banaskantha
બનાસકાંઠા
author img

By

Published : Jan 6, 2020, 9:15 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 572 જેટલા બાળકોના મોત થયા છે. આઠ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં સારવાર માટે રાખેલા બાળકોના મોત થયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં બાળમરણનું પ્રમાણ ઘટ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો અને અંતરિયાળ એવા બનાસકાંઠામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં નહી પહોંચતી હોવા છતાં પણ 2018માં અહીં બાળમરણનો આંક 730 હતો. જે 2019માં ઘટીને 572 થયો છે.

બનાસકાંઠામાં વર્ષ 2019માં જિલ્લામાં 572 બાળકોના મોત

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 572 જેટલા બાળકોના મોત થયા છે. આઠ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં સારવાર માટે રાખેલા બાળકોના મોત થયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં બાળમરણનું પ્રમાણ ઘટ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો અને અંતરિયાળ એવા બનાસકાંઠામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં નહી પહોંચતી હોવા છતાં પણ 2018માં અહીં બાળમરણનો આંક 730 હતો. જે 2019માં ઘટીને 572 થયો છે.

બનાસકાંઠામાં વર્ષ 2019માં જિલ્લામાં 572 બાળકોના મોત
Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.06 01 2019

સ્લગ......બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં 572 બાળ મરણના કેશો નોંધાયા..

એન્કર ......ગુજરાતમાં અન્ય જિલ્લાઓ કરતા બનાસકાંઠા જિલ્લામાં બાળ મરણ નું પ્રમાણ ઘટ્યું હોવાનો તંત્ર નો દાવો છે અને આઠ માસમાં 572 જેટલા બાળકો મોતને ભેટયા છે. અને જિલ્લા ના 24 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબી અધિકારી જ ન હોવાનું સ્વીકાર્યું હતું.......



Body:વી.ઓ.....બનાસકાંઠા જિલ્લામાં 572 જેટલા બાળકો મોત ને ભેટયા છે. આઠ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં સારવાર માટે રાખેલા બાળકોના મોત નિપજ્યા છે.ગુજરાત ની સરખામણી માં બનાસકાંઠામાં બાળ મરણ નું પ્રમાણ ઘટ્યું છે.વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો અને અંતરિયાળ બનાસકાંઠામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં ના પહોંચી હોવા છતાં પણ ગત વર્ષ બાળ મરણ નો આંક અત્યાર સુધીમાં 730 હતો જે આ વર્ષે ઘટીને 572 થયો છે.

બાઈટ ....1...... મનીષ ફેન્સી

(જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા )
વી.ઓ.......સૌથી મહત્વની બાબત એ છે કે બનાસકાંઠામાં 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 27 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં 27 ડોક્ટર નું મહેકમ છે જવાની સામે માત્ર 3 જ ગાયનેક ડોક્ટરો છે જ્યારે પીડીયાટ્રીક ડોક્ટરો પણ ત્રણ છે. 24 સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ચાર્જમાં ચલાવી રહ્યા છે. જિલ્લામાં સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યા પણ તેમાં જે ડૉક્ટર હોવા જોઈએ તે નથી.......

બાઈટ.......2.......મનીષ ફેન્સી

(જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)

વી.ઓ.......જિલ્લામાં આરોગ્ય ની દયનિય સ્થિતિ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર વિના શોભના ગાંઠિયા સમાન બન્યા છે. તેવી પરિસ્થિતિમાં પણ બનાસકાંઠા જેવા અંતરિયાળ અને સૌથી મોટા જિલ્લામાં બાળ મરણ નું પ્રમાણ આરોગ્યતંત્રની મહેનતના કારણે ઘટયું હોવાનું તંત્ર માની રહ્યું છે જો કે આવનારા સમયમાં હજુ પણ આ પ્રમાણ ઘટે તેવા પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.......
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.