ETV Bharat / state

અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશાવર્કરોને છૂટા કરાયા

author img

By

Published : Feb 5, 2020, 6:18 PM IST

અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને ખાનગી દવાખાનાઓમાં પ્રસુતિ માટે મહિલાઓને મોકલતી સાત આશા વર્કરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા છુટ્ટા કરી દેવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે.

અમીરગઢ તાલુકા ના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશાવર્કરોને છૂટા કરાયા

બનાસકાંઠાઃ અમીરગઢ તાલુકામાં ધનપુરા(ઢો), ઇકબાલગઢ, સુરેલા, ગાંજી, ડાભેલા,અને ખારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા બહેનો સામે તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાત આશા બહેનોને છુટ્ટા કરી દેવાના આદેશ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે.

અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી તાલુકામાં બોગસ પ્રેક્ટિસ કરતા તબીબ તેમજ સરકારી કર્મચારી ખાનગી દવાખાનમાં સેવા આપતા હોય, તેવા દોષીતો સામે કાર્યવાહી કરવાની ચાલતી ઝુંબેશના આધારે અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરના રિપોર્ટના આધારે અમીરગઢ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ માટેની સગવડ હોવા છતાં મહિલાઓને ખાનગી હોસ્પિટલમાંમાં પ્રસુતિ માટે મોકલતી સાત આશા બહેનોને છુટ્ટા કરાયા છે.

આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશાવર્કરોને છૂટા કરાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના કેટલાક સરકારી દવાખાનામાં ફરજ બજાવતા કેટલાક ગુલ્લી બાજ સરકારી બાબુઓમાં આ કાર્યવાહી બાદ ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. અમીરગઢ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 02 2020

સ્લગ...અમીરગઢ તાલુકા ના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતી આશાવર્કરને છૂટી કરાઈ...

એન્કર....અમીરગઢ તાલુકા ના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતી અને ખાનગી દવાખાનાઓ માં પ્રસુતિ માટે મહિલાઓ ને મોકલતી સાત આશા વર્કરો ને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા છુટ્ટા કરી દેવા માં આવતા આશા વર્કરો માં ખળભળાટ મચી ગયો છે.
Body:
વી.ઓ....અમીરગઢ તાલુકા માં ધનપુરા(ઢો),ઇકબાલગઢ,સુરેલા,ગાંજી, ડાભેલા,અને ખારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતી આશા બહેનો સામે તાલુકા ના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવા માં આવી હતી જેમાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાત આશા બહેનો ને છુટ્ટા કરી દેવા ના આદેશ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવા માં આવતા આશા વર્કરો માં ખળભળાટ મચી ગયો છે અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.બી.મહેતા એ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના થી તાલુકા માં બોગસ પ્રેક્ટિસ કરતા તબીબ તેમજ સરકારી કર્મચારી ખાનગી દવાખાન માં સેવા આપતા હોય તેવા દોષીતો સામે કાર્યવાહી કરવા ની ચાલતી ઝુંબેશ ના આધારે અમીરગઢ તાલુકા ના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ના રિપોર્ટ ના આધારે અમીરગઢ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતી અને આરોગ્ય કેન્દ્ર માં પ્રસુતિ માટે ની સગવડ હોવા છતાં મહિલાઓ ને ખાનગી હોસ્પિટલમાં માં પ્રસુતિ માટે મોકલતી સાત આશા બહેનો ને છુટ્ટા કરાયા છે.

બાઈટ.... બી.ડી. મહેતા
( તાલુકા હેલ્થ ઓફીસર.અમીરગઢ )
Conclusion:
વી.ઓ....અત્રે ઉલ્લેખનીય છેકે, અમીરગઢ તાલુકા ના કેટલાક સરકારી દવાખાના માં ફરજ બજાવતા કેટલાક ગુલ્લી બાજ સરકારી બાબુઓ માં આ કાર્યવાહી બાદ ફફડાટ વ્યાપી ગયો છે....

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.