ETV Bharat / state

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના માનમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 2, 2019, 6:31 AM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ચૂંટાયેલા ભાજપાના સાંસદ પરબતભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પોતાનો કિંમતી મત આપનાર મતદારોનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના માનમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાના ભાજપ સાંસદના માનમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી વિસ્તાર સહિતના અનેક કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરબત પટેલને માતાજીની પ્રતિમા આપીને તેમનું અભિવાદન કરાયુ હતું. ત્યારબાદ તેમને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના માનમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો

પરબત પટેલે વિધાનસભાને આઝાદી બાદ સૌપ્રથમ વખત ભાજપને લીડ મળી હોવાની વાત જણાવીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જંગી બહુમતી સાથે દાંતા મત વિસ્તારમાંથી પંદર હજાર ઉપરાંતની લીડ મેળવ્યાની ખુશી વ્યક્ત કરી હતી. તમામ કાર્યકર્તાઓ સહિત મતદારોને પોતાના પ્રશ્નો બાબતે પાલનપુર સ્થિત પોતાની ઓફિસે મુલાકાત કરવા તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં પરબતભાઇ પટેલે મત વિસ્તારના મતદારો અને કાર્યકર્તાઓનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

R_GJ_ ABJ_02_01 JUN _ VIDEO STORY _ SANSAD ABHIVADAN _CHIRAG  AGRAWAL

 LOCATION – DANTA

  (VIS AND BYIT IN FTP)

 ANCHOR  

         બનાસકાંઠા જિલ્લાના ચૂંટાયેલા ભાજપાના સાંસદ પરબતભાઈ પટેલ જે પોતાના મત વિસ્તારની મુલાકાત કરી હતી ત્યાં દાંતા અને અમીરગઢ વિસ્તારના કાર્યકર્તાઓ સહિત મતદારોનો આભાર ને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયા હતા યોજાયેલા અભિવાદન કાર્યક્રમ માં વરિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા પરબતભાઈ પટેલ સાલ તેમજ માતાજીની પ્રતિમા આપીને તેમનો અભિવાદન કરાયું હતું જ્યારે પરબતભાઈ ને પાઘડી પહેરાવી સન્માનિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તાર સહિત અનેક કાર્યકર્તાઓ અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જોકે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં પરબતભાઇ પટેલે પોતાના વિસ્તારના મતદારો સહિત કાર્યકર્તાઓ નો દિલથી આભાર માન્યો હતો એટલું જ નહીં દાંતા વિધાનસભા આઝાદી બાદ સૌપ્રથમ વખત ભાજપને લીડ મળી હોવાની તેમને વાત જણાવી હતી ને પોતાને સૌપ્રથમ વખત સૌથી મોટી જંગી બહુમતી સાથે દાંતા મત વિસ્તારમાંથી પંદર હજાર ઉપરાંત ની લીડ મળતા તેમને ભારે ખુશી વ્યક્ત કરી હતી તેમ જ તમામ કાર્યકર્તાઓ સહિત મતદારોને પોતાના પ્રશ્નો બાબતે પાલનપુર સ્થિત પોતાની ઓફિસે મુલાકાત કરવા પણ તેમણે જણાવ્યું હતું

બાઈટ-1 પરબતભાઈ પટેલ (ભાજપા સાંસદ ) બનાસકાંઠા

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.