ETV Bharat / state

બનાસકાંઠાના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરાયું - check post

બનાસકાંઠા: આગામી લોકસભાની ચુંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ પડી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 5:53 PM IST

બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તેનો આગામી લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અમીરગઢ પોલીસ ચેક પોસ્ટથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસ એક ખાનગી લકઝરી બસમાંથી બે શખ્સો પાસેથી રૂ. 4.62 લાખ રોકડા ઝડપી લીધા હતા.

Banaskantha
બનાસકાંઠામાં ચેકીંગ હાથ ધરાયું

આ બંને શખ્સોને એસ.એફ.ટીની ટીમને સોંપવામાં આવેલાછે. હાલ આ ટીમ દ્વારા કબ્જે કરેલી રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેલોકસભાની ચૂંટણી આચારસંહિતાનોચુસ્ત પણે અમલ થાય તે માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાંઆવી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ દ્વારા જિલ્લાના તમામ ચેક પોસ્ટ પરસઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Banaskantha
વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સો ઝડપાયા

સ્લગ...સઘન ચેકીંગ 

એન્કર...આગામી લોકસભાની ચુંટણી જાહેર થતા આદર્શ આચર સહિત લાગુ પડી છે અને બનાસકાંઠા જિલ્લાની તમામ ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે...

વિઓ..બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તેનો આગામી લોકસભા ની ચૂંટણી માં આચાર સહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે ટિમો કાર્યરત કરી દેવામાં આવી છે જે અંતર્ગત અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ થી વાહન ચેકિંગ દરમિયાન પોલીસ એક ખાનગી લકઝરી બસ માથી બે શખ્સો પાસે થી રૂપિય 4.62 લાખ રોકડા ઝડપી લીધા હતા જે આ બને શખ્સો ને એસ.એફ.ટીની ટિમ ને સોંપવામાં આવેલ છે હાલ આ ટિમ દ્વારા આ રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવા માં આવી છે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા લોક સભાની ચૂંટણી આચર સહિત ની ચુસ્ત પણે અમલ થાય તે માટે વીવિધ ટિમો કાર્યરત કરવાં આવી છે આ ઉપરાંત જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ દ્વારા જિલ્લાના તમામ ચેક પોસ્ટએ સધન વાહન ચેકિંગહાથ ધરવામાં આવ્યું છે

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... સ્ક્રિપ્ટ સાથે ફોટો મોકલેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.