ETV Bharat / state

બનાસકાંઠાના થરાદ-ઢીમા રોડ પર સર્જાયો અકસ્માત, 7 લોકોને ગંભીર ઈજા - Banaskatha district

બનાસકાંઠા જિલ્લાના થરાદ-ઢીમા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને ગંભીર ઇજા થતા થરાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ઢીમા રોડ પર સર્જાયો અકસ્માત,  7 લોકોને ગંભીર ઈજા

author img

By

Published : Jun 6, 2020, 7:13 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ અકસ્માતનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. જેમાં થરાદ ઢીમા રોડ પર અકસ્માત સર્જાતા 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ઢીમા રોડ પર સર્જાયો અકસ્માત,  7 લોકોને ગંભીર ઈજા
બનાસકાંઠા જિલ્લાના થરાદ ઢીમા રોડ પર સર્જાયો અકસ્માત, 7 લોકોને ગંભીર ઈજા

બનાસકાંઠામાં થરાદ અને ઢીમા રોડ પર પૂરપાટ ઝડપે આવી રીક્ષા અને કેમ્પર ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાની સાથે જ આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.