ETV Bharat / state

Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો આરતીનો સમય

યાત્રાધામ અંબાજીમાં સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર (Aarti at Ambaji Temple)થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રીકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે.

Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો આરતીનો સમય
Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો આરતીનો સમય
author img

By

Published : May 2, 2022, 2:34 PM IST

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રીકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં (Aarti at Ambaji Temple)આવ્યો છે. એટલુજ નહી અંબાજી મંદિરમાં( Ambaji Temple)આવતીકાલ તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે માનવામાં આવે છે કે હાલની કાળ ઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન ત્રણ સમય કપડાને શણગાર બદલાતા હોવા થી આરતી ત્રણ સમય કરવામાં આવશે.

અંબાજી મંદિર

આ પણ વાંચોઃ Chaitri Poonam at Ambaji Temple : અંબાજી મંદિરનો માર્ગ જયઅંબેના નાદથી ગુંજી ઉઠ્યા

મંદિરના આરતીનો સમય - અંબાજી મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકૈ બંધ થશે યાત્રીકો મંદિરમાં સવારે માતાજી બાલ્યા અવસ્થા. બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન થશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યુ હતું. અંબાજી મંદિરના આરતીનો સમય સવારે આરતી 7.00 થી 7.30, સવારે દર્શન 7.30 થી 10.45, બપોરે આરતી 12.30 થી 1.00, બપોરે દર્શન 1.00 થી 4.30, સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને સાંજે દર્શન 7.30 થી રાત્રીના 9.00 સુધી ખુલ્લા રહેશે.

આ પણ વાંચોઃ Ambaji Temple khedbramha: દર્શનાર્થીઓ માટે ખેડબ્રહ્માના માં આદ્યશક્તિ અને માં અંબાજીની પૂજા અને હોમ હવન માટે વિશેષ તૈયારીઓ

અંબાજી મંદિરમાં આરતી ત્રણ સમય થશે - અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. દિવસ દરમિયાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. સવારે માતાજી બાલ્યા અવસ્થા. બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.