ETV Bharat / state

બનાસકાંઠા: પાલનપુરમાં સરકારના વિરોધમાં રેલી યોજાઇ

બનાસકાંઠા: કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં જન વેદના આંદોલનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર ખાતે પણ સરકારના વિરોધમાં સભા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

etv bharat
author img

By

Published : Nov 14, 2019, 7:41 AM IST

દેશમાં કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં રેલી યોજી ભાજપ સરકાર સામે દેખાવો કર્યા હતા. બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન અંતર્ગત પાલનપુર ખાતે સભા યોજાઈ હતી.

પાલનપુરમાં ગુજરાત સરકારના વિરોધમાં રેલી યોજાઈ
ઉત્તર ગુજરાત કોંગ્રેસના પ્રભારી લાખા ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો કાર્યકરો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં ખેડૂતો દુઃખી છે. યુવાનોને રોજગારી મળતી નથી. પાક વીમા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. તમામ મુદ્દાઓને લઇ લોકોની સાચી વેદનાને જાણવા અને આવનારા સમયમાં ભાજપ સરકારને ભાન કરાવવા માટે જન વેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી કોંગ્રેસ લોકો વચ્ચે જઈ લોકોના પ્રશ્નોના નિકાલ માટે મદદરૂપ થવા માટે કોંગ્રેસે કમર કસી રહી છે. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા સભા બાદ રેલી યોજી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.13 11 2019

સ્લગ... પાલનપુર માં ગુજરાત સરકાર ના વિરોધમાં રેલી યોજાઈ..

એંકર... સમગ્ર દેશ માં આજે
જન વેદના આંદોલન ના કાર્યક્રમ કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુર ખાતે પણ આજે સરકારના વિરોધ માં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું...

Body:વિઓ...સમગ્ર દેશ માં કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન ના કાર્યક્રમો આપવામાં આવ્યા છે.ત્યારે આજે ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં રેલી યોજી ભાજપ સરકાર સામે દેખાવો કર્યા હતા.ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા આજે જનવેદના આંદોલન.અંતર્ગત પાલનપુર ખાતે સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના ઉતર ગુજરાત પ્રભારી લાખા ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસ ના ધારાસભ્યો કાર્યકરો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા .કોંગ્રેસ ના ધારાસભ્ય લાખા ભરવાડ એ ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ સરકારમાં ખેડૂતો દુઃખી છે.યુવાનોને રોજગારી મળતી નથી.પાક વીમા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે.મોંઘવારી દિવશે દિવશે વધી રહી છે.ત્યારે તમામ મુદ્દાઓ ને લઇ લોકો ની સાચી વેદના ને જાણવા અને આવનારા સમયમાં ભાજપ સરકાર ને ભાન કરાવવા માટે જન વેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.જેના થકી કોંગ્રેસ લોકો વચ્ચે જઈ લોકો ના પ્રશ્નો ના નિકાલ માટે મદદરૂપ થવા માટે કોંગ્રેસ આજે કમર કસી રહી છે.ત્યારે પાલનપુર માં કોંગ્રેસ દ્વારા સભા બાદ રેલી યોજી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા..

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.