ETV Bharat / state

હૈદરાબાદ દુષ્કર્મ મામલો: યુવતીને ન્યાય આપાવવા ડીસામાં કેન્ડલ માર્ચનું આયોજન - ડીસામાં કેન્ડલ માર્ચ

બનાસકાંઠા: સમગ્ર દેશને ઝંઝોડી નાખનાર હૈદરાબાદના ડૉ.પ્રિયંકા રેડ્ડી કેસના પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે રવિવારે ડીસામાં પણ ડૉ.પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે અને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે યુવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું
યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું
author img

By

Published : Dec 1, 2019, 8:46 PM IST

દેશમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ આજે પણ ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત જોવા મળતી નથી. ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી છેલ્લા એક મહિનામાં અનેક દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. આજે પણ દેશના અનેક ખૂણે નાની દિકરી હોય કે મોટી મહિલા કોઈપણ સુરક્ષિત રહ્યાં નથી.

હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પ્રત્યાઘાતો આજે સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ભારત દેશના લોકો એક જ માગ કરી રહ્યા છે કે, હૈદરાબાદની ડૉક્ટર પર થયેલ દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અને ડૉક્ટર પ્રિયંકાને ન્યાય મળે તે માટે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું

હૈદરાબાદના દુષ્કર્મ કેસના વિરોધમાં ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે તે માટે ડીસામાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બાદ ડીસા શહેરના યુવાનો દ્વારા પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા મળે અને પ્રિયંકાને ન્યાય મળે તે માટે ડીસા શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દુષ્કર્મ આચરનાર નરાધમોનું પુતળું બનાવી તમને સળગાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં વેટરનીટી ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી પર બે દિવસ પહેલાં દુષ્કર્મ આચરી આરોપીઓએ તેમને જીવતા સળગાવી દીધા હતા.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 12 2019

એન્કર... સમગ્ર ભારતને ઝંઝોડી નાખનાર હૈદરાબાદના ડો. પ્રિયંકા રેડ્ડી કેસના પ્રત્યાઘાતો સમગ્ર દેશભરમાં પડી રહ્યા છે ત્યારે આજે ડીસામાં પણ ડો. પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે અને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે યુવાનો દ્વારા સ્કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું....

Body:વિઓ.. આજે ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ આજે પણ ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત જોવા મળતી નથી ભારત દેશમાં અલગ-અલગ રાજ્યોમાં છેલ્લા એક મહિનામાં અનેક દુષ્કર્મના બનાવો બહાર આવ્યા છે આજે પણ દેશના અનેક ખૂણે નાની દીકરી હોય કે મોટી મહિલાઓ કોઈપણ સુરક્ષિત રહ્યા નથી જેમાં વાત કરવામાં આવે તો હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટના ના પ્રત્યાઘાતો આજે સમગ્ર ભારતભરમાં પડી રહ્યા છે અને ભારત દેશના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે હૈદરાબાદની ડોક્ટર પર થયેલ દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અને ડોક્ટર પ્રિયંકાને ન્યાય મળે તે માટે ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સમગ્ર ભારતને જંજોડી નાખનાર હૈદરાબાદના ડો. પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના પ્રત્યાઘાતો આજે ડીસા શહેરમાં જોવા મળ્યા હતા આ ઘટનાના વિરોધમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જે બાદ ડીસા શહેરના યુવાનો દ્વારા ડોક્ટર પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા મળે અને પ્રિયંકાને ન્યાય મળે તે માટે ડીસા શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હૈદરાબાદના રંગા રેડ્ડી જિલ્લામાં વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે ચાર નરાધમોએ કુકર્મ કર્યો હતો અને ત્યાર બાદ તેની હત્યા કરી સબને સળગાવી દેવામાં આવ્યો હતો આ બનાવની જાણ જ્યારે એક ખેડૂતને થતા તેને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રિયંકાની લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાના પ્રત્યાઘાતો આજે સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં વિવિધ સ્વરૂપે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજરોજ ડીસા શહેરમાં પણ મહિલાઓ યુવતીઓ અને યુવાનો ભેગા થઈ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિયંકા સાથે કુકર્મ કરી તેની હત્યા કરનારા નરાધમો નું પુતળું બનાવી તમને સળગાવવામાં આવ્યું હતું અને પ્રિયંકા ને શ્રદ્ધાંજલિ આપી આવી ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો...

બાઈટ.. ગીતાબેન સુંદેસા
( સ્થાનિક મહિલા )

બાઈટ..કુલદીપ માળી
( યુથ સંગઠન પ્રમુખ )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.