ETV Bharat / state

મોડાસાની મંદબુદ્વિ શાળામાં વર્લ્ડ ઓટીઝમ ડેની કરાઇ ઉજવણી - ARL

મોડાસાઃ મંદબુદ્ધિ બાળકોનું જીવન ખૂબ જ કઠીન હોય છે. તેમનાથી પણ વધારે તકલીફ તેમની સાર-સંભાળ રાખતા વાલી અને કેર ટેકર્સને પડે છે. મોડાસા ખાતે આવેલી જીવનદીપ મંદબુદ્વિ સ્કુલમાં આવા બાળકોની દેખરેખ જ નહિ, પરંતુ તેમને લાઇફ સ્કિલ્સ પણ શીખવાડવામાં આવે છે. શાળામાં વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરી અત્રે અભ્યાસ કરતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 6:22 PM IST

શારીરિક રીતે અસક્ષમ બાળકોને અહીંની શાળામાં વિશેષ શિક્ષણ આપી સમાજ જીવન માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે મોડાસાની જીવનદીપ શાળામાં અભ્યાસ કરતા બાળકો અનેખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મેડલ તેમજ પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.

વર્લ્ડ ઓટીઝમ ડે

વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વાલીઓ બાળકો સહિત મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહ, સામાજિક કાર્યકર તારીક બાંડી, નિલેષ જોશી, અમીત કવિ, તેમજ અન્ય મહાનુભવો બાળકોને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલરાઠોડ અને નિલોફરસુથારે કર્યુ હતું.

મોડાસાની મંદબુદ્વિ શાળામાં વર્લ્ડ ઓટીઝમ ડે

ઉજવણી કરવામાં આવી

મોડાસા- અરવલ્લી

મંદબુદ્ધિ બાળકોનું જીવન ખુબ જ કઠીન હોય છે એનાથી પણ વધારે તકલીફ તેની સાર સંભાળ રાખતા વાલી અને કેર ટેકરને પડે છે .  મોડાસા ખાતે આવેલ જીવનદીપ મંદબુદ્વિ સ્કુલમાં આવા બાળકોની દેખરેખ જ નહિ પરંતુ તેમને લાઇફ સ્કીલસ પણ શીખવાડવામં આવે છે . આજે આ શાળામાં વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરી અત્રે અભ્યાસ કરતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 શારિરીક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને અહીંની શાળામાં વિશેષ શિક્ષણ આપીને સમાજ જીવન માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજના આ ખાસ દિવસે મોડાસાની જીવનદીપ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મેડલ તેમજ પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા. વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વાલીઓ બાળકો સહિત મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ ભાઈ શાહ સામાજીક કાર્યકર તારીકભાઇ બાંડી , નિલેષભાઇ જોશી અમીતભાઇ કવી ,તેમજ અન્ય મહાનુભવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન રાઠોડ અને નિલોફ્રબેન સુથારે કર્યુ હતું.

વિઝયુઅલ- સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.