ETV Bharat / state

અરવલ્લીમાં ઉતરાયણનો પર્વ ધામધૂમ પુર્વક ઉજવાયો - uttrayan celebration in arvalli

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ સાથે પતંગ રસીયાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેલી સવારથી પતંગ રસિયાઓ ઉત્સાહ સાથે અવનવા પતંગો ચગાવતા હતા.

Arvalli
Arvalli
author img

By

Published : Jan 14, 2020, 8:55 PM IST

ઉત્તરાયણના તહેવાર પર લોકો હર્ષ ઉલ્લાસ સાથે પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. પવન સારો રહેતા પતંગ રસિયાઓમાં આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કાયપો છે.. એ લપેટ..લપેટ..’ની બુમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.

અરવલ્લીમાં ઉતરાયણનો પર્વ ધામધુમ પુર્વક ઉજવાયો
લોકોએ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઉંધીયુ ઝાપટ્યા હતા.

Intro:અરવલ્લીમાં ઉતરાયણનો પર્વ ધામધુમ પુર્વક ઉજવાયો

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિવ્લામાં ઉત્તરાયણ પર્વની દબદબાભેર ધામધુમ પુર્વક પતંગ રસીયાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેલી સવારથી પતંગ રસીયાઓ સુસજ્જ બની અવનવા પતંગો ચગાવતા હતા. પવન સારો રહેતા પતંગ રસીયાઓમાં આનંદ, ઉત્સાહ જોવા મળતો હતો. પતંગ રસિયાઓ ધાબે ચઢીને એ કાપિયો છે..લપેટ..લપેટ..’ની બુમો થી આકાશમાં પતંગ યુદ્ધ ખેલી અને પેચ લડાવ્યા હતા .

Body:ઉત્તરાયણના પર્વ નિમિત્તે ફાફડા, જલેબી, ઉંધીયુ, ચોરાફળીની દુકાનો ઠેર ઠેર જોવા મળી હતી . લોકોએ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઉંધીયુ ઝાપટ્યા હતા. આ ઉપરાંત પીપુંડા અને સીસોટીઓ ના ઠેલાઓ પણ જોવા મળ્યા હતા .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.