ETV Bharat / state

અરવલ્લીના ધનસુરા નજીક ત્રિપલ અકસ્માતમાં 2ના મોત

અરવલ્લીઃ જિલ્લામાં ઝરમર વરસતા વરસાદ વચ્ચે ધનસુરામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વડગામ તરફથી આવતા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ કારને ટક્કર મારી ડમ્પર પલટી ખાઈ જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક અને પાછળ બેઠલા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

arl
author img

By

Published : Aug 1, 2019, 6:59 PM IST

બાઇક પર રાજસ્થાનના વતની ઉરમા ગરાસિયા અને મોહન ગરાસિયાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે કારમાં સવાર વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અરવલ્લીના ધનસુરા નજીક ત્રીપલ અકસ્માતમાં બે ના મોત

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માતથી સર્જાયેલ ટ્રાફિકજામની પૂર્વરત કરાવી બંને મૃતકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Intro:અરવલ્લીના ધનસુરા નજીક ત્રીપલ અકસ્માતમાં બે ના મોત

ઘનસુરા- અરવલ્લી

ઝરમર વરસતા વરસાદ વચ્ચે અરવલ્લીના ધનસુરામાં ત્રીપલ અકસ્માત સર્જાયો હતો . વડાગામ બાજુથી આવતા ડમ્પર ના ચાલકે બાઈકને અડફેટે લઈ વેગન આર કારને ટક્કર મારતા કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. કારને ટક્કરમારી ડમ્પર પલટી ખાઈ જતા ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક અને પાછળ બેઠલ વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.

Body:બાઇક પર રાજસ્થાન ના વતની ઉરમાભાઈ નાનાભાઈ ગરાસિયા અને મોહનભાઇ કચરુભાઈ ગરાસિયા ને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે કારમાં સવાર વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.તની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતથી સર્જાયેલ ટ્રાફિકજામની પૂર્વરત કરાવી બંને મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા હતા.

વિઝયુઅલ – સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.