ETV Bharat / state

બુટલેગરોનો નવો કીમિયો ફેલ, પેપર ટ્યુબના રોલ વચ્ચે છુપાવીને લવાતા દારૂ સાથે 3ની ધરપકડ

author img

By

Published : Jun 9, 2019, 11:43 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી ટ્રક કન્ટેનરમાં લવાતા 4.51 લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લીધા હતા.

સ્પોટ ફોટો

શામળાજી પો.સ.ઇ કે.વાય વ્યાસ અને તેમની ટીમે બાતમીના આધારે અણસોલ ગામની સીમમાં પ્રોહીબીશન નાકાબંધી કરી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક કન્‍ટેનરને અટકાવી તેની તપાસ લેતા વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો.

સ્પાઇરલ પેપર ટ્યુબ રોલની આડમાં વેચાણ સારૂ દારૂ લવાતો હતો. પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ ૯૪ જેમાંની કુલ બોટલ નંગ ૧૧૨૮ જેની કિ.રૂ ૪,૫૧,૨૦૦/- તથા ટ્રક કન્‍ટેનર ગાડી ની કિ રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૩ કિ રૂ ૨૫૦૦/- તથા સ્પાઇરલ પેપર ટુબ કાગળના રોલ જેની કિ રૂ.૬,૩૧,૮૨૫/- નો મળી કૂલ કિ રૂ ૨૦,૮૫,૫૨૫/- ના મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે મુદ્દામાલ સાથે હરીયાણાના આરોપી મનિષ કેશારામ , રવિ નરેશકુમાર રાજપુત તથા રવિન્દ્દ રતનસીગ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પેપર ટ્યુબ ના રોલ વચ્ચે છુપાવીને લવાતા દારૂ સાથે ત્રણ ઝડપાયા  

શામળાજી - અરવલ્લી 

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી ટ્રક કન્ટેનરમાં લવાતા .રૂ ૪.૫૧ લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લીધા હતા.

શામળાજી પો.સ.ઇ કે.વાય વ્યાસ અને તેમની ટીમે બાતમીના આધારે અણસોલ ગામની સીમમાં  પ્રોહીબીશન નાકાબંધી કરી હતી . આ દરમ્‍યાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક કન્‍ટેનર ગાડી નંબર ટ્રક કન્‍ટેનર ગાડી HR-37-D-1826 ને અટકાવી તેની તલાશી લેતા  વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો.

સ્પાઇરલ પેપર ટ્યુબ રોલ ની આડમાં વેચાણ સારૂ દારૂ લવાતો હતો. પોલીસે વિદેશી દારૂ ની પેટીઓ નંગ ૯૪ જેમાની કુલ બોટલ નંગ ૧૧૨૮ જેની કિ.રૂ ૪,૫૧,૨૦૦/- તથા ટ્રક કન્‍ટેનર ગાડી ની કિ રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૩ કિ રૂ ૨૫૦૦/- તથા સ્પાઇરલ પેપર ટુબ કાગળના રોલ જેની કિ રૂ.૬,૩૧,૮૨૫/- નો મળી કૂલ કિ રૂ ૨૦,૮૫,૫૨૫/- ના મુદ્દામાલ કબજે લીધો છે .

પોલીસે મુદ્દામાલ સાથે હરીયાણાના આરોપી મનિષ  કેશારામ , રવિ  નરેશકુમાર રાજપુત તથા રવિન્દ્દ  રતનસીગ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફોટો- સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.