ETV Bharat / state

અરવલ્લીમાં ખેલ મહાકુંભના વિજેતાને ઇનામ વિતરણ કરાયું

author img

By

Published : Dec 14, 2019, 12:11 PM IST

અરવલ્લી: જિલ્લામાં ખેલ મહાકુંભમાં વિજેતાને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 2,707 ખેલાડીને ઇનામ આપવામાં આવ્યું હતું.

The prize was distributed to the winners of the Khel Mahakumbh in Aravalli
અરવલ્લીમાં ખેલ મહાકુંભના વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમાયેલી કુલ 22 રમતો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે કુલ 2,707 ખેલાડીઓ વિજેતા થયા છે. આ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી અંદાજિત 44,89,250 રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવશે.

ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2019 દરમિયાન ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રાજ્યકક્ષાની વિવિધ રમતોમાં અરવલ્લી જિલ્લાના 71 ખેલાડી અને ટીમે રાજ્ય કક્ષાએ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.

અરવલ્લીમાં ખેલ મહાકુંભના વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય ખેલાડીઓના ખેલ મહાકુંભની સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યિલ ખેલ મહાકુંભનું પણ આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને પણ રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર તેમના અકાઉન્ટમાં DBT દ્વારા જમા કરાવવામાં આવશે.

આ ઉપરાંત પ્રતિવર્ષ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ત્રણ શાળાઓને અનુક્રમે 1.5 લાખ, 1 લાખ અને 75,000 રૂપિયાના પુરસ્કાર, તેમજ તમામ તાલુકા કક્ષાએ વધારે મેડલ પ્રાપ્ત કરનાર તાલુકાની તમામ શાળાઓને અનુક્રમે 25,000 હજાર અને 10,000 રૂપિયાના પુરસ્કાર જે તે શાળાના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવશે.

Intro:રાજ્ય મહિલા આયોગ ના અધ્યક્ષ એ અરવલ્લીમાં ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ ખેલાડીઓને ઇનામ વિતરણ કર્યું

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમાયેલ કુલ 22 રમતો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે કુલ 2707 ખેલાડીઓ વિજેતા થયેલ છે. આ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય મહિલા આયોગ ના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા . આ તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી અંદાજિત ૪૪ લાખ 89 હજાર 250 રૂપિયા ના રોકડ પુરસ્કાર તેમના બેંક એકાઉન્ટમાં dbt દ્વારા જમા કરવામાં આવશે.

Body:અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2019 દરમિયાન ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં યોજાય રાજ્યકક્ષાની વિવિધ રમતોમાં અરવલ્લી જિલ્લાના 71 ખેલાડીઓ અને ટીમોએ રાજ્ય કક્ષાએ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય ખેલાડીઓના ખેલ મહાકુંભ ની સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ નું પણ આયોજન પ્રતિવર્ષ યોજવામાં આવે છે . જેમાં અરવલ્લી જિલ્લામાંથી માનસિક-શારીરિક અંધજન વગેરે માટે સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓને પણ રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર તેમના અકાઉન્ટમાં dbt દ્રારા જમા કરાવવામાં આવે છે.

આ ઉપરાંત પ્રતિવર્ષ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ત્રણ શાળાઓને અનુક્રમે દોઢ લાખ એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા ના પુરસ્કારો તેમજ તમામ તાલુકા કક્ષાએ વધારે મેડલ પ્રાપ્ત કરનાર તાલુકાની તમામ શાળાઓને અનુક્રમે ૨૫૦૦૦ હજાર અને 10,000 રૂપિયા ના પુરસ્કારો જે તે શાળાના બેંક એકાઉન્ટમાં dpt દ્વારા જમા કરવામાં આવનાર છ

બાઈટ લીલાબેન અંકોલીયા અધ્યક્ષ રાજ્ય મહિલા આયોગ

બાઈટ અમૃતેશ ઔરંગાબાદકર કલેકટર અરવલ્લી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.