અરવલ્લી: ગત 25 જાન્યુઆરીની મોડી રાત્રી એ મોડાસાની SP કચેરી સામે આવેલE સનરાઈઝ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવીનભાઈ પટેલે હોસ્ટેલમાં ઘૂસી ગયેલા કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે નીચે બેઠેલા હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ રેક્ટર તેમને હટવાનું કહેતા હોવાનું માની હોસ્ટેલના રેકટરને વોશબેસિનના પાઈપ અને અન્ય વસ્તુઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
અરવલ્લીમાં હોસ્ટેલ હુમલા મામલે ન્યાયને લઇ આવેદનપત્ર પાઠવ્યું - ગુજરાત પોલીસ
જિલ્લાના મોડાસામાં જિલ્લા સેવા સદન અને SP કચેરીની સામે આવેલા સનરાઈઝ હોસ્ટેલના રેક્ટરને કેટલાક અસામાજિક તત્વોએ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે FIR થયાને નવ દિવસ થયા છતાં આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. લોકોએ ન્યાયના હિતમાં આરોપીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે SP તેમજ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હોસ્ટેલ હુમલા મામલે ન્યાયને લઇ આવેદનપત્ર પાઠવ્યું
અરવલ્લી: ગત 25 જાન્યુઆરીની મોડી રાત્રી એ મોડાસાની SP કચેરી સામે આવેલE સનરાઈઝ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવીનભાઈ પટેલે હોસ્ટેલમાં ઘૂસી ગયેલા કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે નીચે બેઠેલા હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ રેક્ટર તેમને હટવાનું કહેતા હોવાનું માની હોસ્ટેલના રેકટરને વોશબેસિનના પાઈપ અને અન્ય વસ્તુઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
Intro:હોસ્ટેલ હુમલાના કેસમાં આરોપીની ધરપકડ ન થતા લોકોમાં રોષ
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસામાં જિલ્લા સેવા સદન અને એસ.પી.કચેરીની સામે આવેલ સનરાઈઝ હોસ્ટેલ ના રેક્ટર ને કેટલાક અસામાજિક તત્વોએ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે એફ.આઈ.આર. થયા ને નવ દિવસ થયા છતાં આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. લોકોએ ન્યાય ના હિત માં આરોપીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવે ની માંગ સાથે એસ.પી તેમજ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Body:ગત 25 જાન્યુઆરી ની મોડી રાત્રી એ મોડાસા ની એસ.પી કચેરી સામે આવેલ સનરાઈઝ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવીનભાઈ પટેલ એ હોસ્ટેલમાં ઘૂસી ગયેલો કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો જો કે નીચે બેઠેલ હિરેન ચૌધરી અને તેના મળતિયાઓ એ રેક્ટર તેમને હટવાનું કહેતા હોવાનું માની હોસ્ટેલના રેકટર ને વોશબેસિન ની પાઈપ અને અન્ય વસ્તુઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
Conclusion:રેક્ટરને માથા અને શરીર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસએ એફ.આઇ.આર નોંધી છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો . જોકે હજુ સુધી આરોપીઓ પોલીસની પકડ થી દુર છે .