ETV Bharat / state

બોગસ તંત્રના કારણે ભિલોડા મામલતદાર કચેરીમાં અરજદારોને ભારે હાલાકી

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ દાખલા કઢાવવા આવતા હોય છે. અરજદરોના ભારે ઘસારા સામે ફક્ત એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે ભારે હાલકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારો ત્રણથી ચાર કલાક સુધી તરસ્યા ઉભા રહે છે.

arl
author img

By

Published : Jun 15, 2019, 3:45 AM IST

ઉનાળુ વેકેશન પૂરું થતા જ મામલતદાર કચેરી ખાતે આવક તેમજ ઉન્નતવર્ગના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્ર ખાતે પહોંચે છે. જોકે અરવલ્લીના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો માટેની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. જનસેવા કેન્દ્રમાં દાખલા માટે અરજી સ્વિકારવા માટે ફક્ત એક જ ઓપરેટર હોવાથી અરજદારોની લાંબી કતારો જોવા મળે છે.

મામલતદાર કચેરીમાં અરજદારોની ભોગવવી પડે છે ભારે હાલાકી

અરજદારોના જણાવ્યા અનુસાર દાખલો કઢાવવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવું પડે છે અને કેટલી વખતે ધક્કામુક્કી જેવા પણ દ્રશ્યો જોવા મળે છે. સરકારે નાગરીકોની સુવિધાઓ માટે જન સેવા કેન્દ્ર શરૂ કર્યા છે પણ અધિકારીઓની આળસના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડે છે તેમજ અરજદારોને યોગ્ય સુવિધાઓ મળતી નથી.

અરવલ્લીના ભિલોડા જન સેવા કેન્દ્રમાં અરજદારો લાઇનમાં તરસ્યા ઉભા રહેવા મજબુર

ભિલોડા- અરવલ્લી

અરવલ્લી  જિલ્લાનાના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો ને વિવિધ દાખલા કાઢવવા આવતા અરજદરોના ભારે ઘસારા સામે ફકત એક જ કોમપ્યુટર ઓપરેટર હોવાના કારણે ભારે હાલકી ભોગવવી પડી રહી છે . આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારો ત્રણ થી ચાર કલાક સુધી તરસ્યા ઉભા રહે છે.

ઉનાળુ વેકેશન પૂરુ થતાં જ મામલતદાર કચેરી ખાતે આવક તેમજ ઉન્નતવર્ગના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્ર ખતે પહોંચે છે. જોકે અરવલ્લીના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો માટેની મુળભુત સુવિધાઓનો અભાવ છે. જનસેવા કેન્દ્રમાં દાખલા માટે અરજી સ્વીકારવા માટે ફકત એક જ ઓપરેટર હોવાથી અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. અરજદારોના જણાવ્યા અનુસાર દાખલો કઢાવવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવુ પડે છે અને કેટલી વખતે ધક્કામુક્કી જેવા પણ દ્રશ્યો જોવા મળે છે. 

સરકારે નાગરીકોની સુવિધાઓ માટે જન સેવા કેન્દ્ર શુરૂ કર્યા છે ત્યારે અધિકારીઓની આળસના કારણે તેનો રખરખાવ થતો નથી જેથી અરજદારોને યોગ્ય સુવિધાઓ મળતી નથી.  

બાઇટ - નરેશ પટેલઅરજદાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.