ETV Bharat / state

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019 યોજાયો

અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 8:19 PM IST

છેલ્લા 4 વર્ષથી ઉજવાતા એકસ્પોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. જેમાં ઓટોમેટિક ડિશ વોશર મશીન, સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર, સિંગલ વ્હીલ બાઈક સહિતના વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શન માટે મુક્યા હતા. આ સાથે જ ખેડૂતો માટે ખાસ ઉપયોગી ઓટોમેટિક ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. જેના થકી ભેજ હોય તો ડ્રીપ બંધ થાય અને ભેજ સૂકાઈ જાય ત્યારે ડ્રિપ સિસ્ટમ શરૂ કરવા સહિતના પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

8મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ કુલ 32 તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ 6 જેટલા પ્રોજેક્ટના ડિસપ્લે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા તમામ પ્રોજેક્ટ લોકોની સુખાકારીમાં વૃદ્વિ કરનારા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના આખા વર્ષના અથાગ પરિશ્રમનું પરિણામ હતું.

મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019 યોજાયો

મોડાસા- અરવલ્લી

મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.  પાછલા ચાર વર્ષથી ઉજવાતા આ પ્રોજેક્ટ એક્પોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા, જેમાં ઓટોમેટિક ડિશ વોશર મશિન, સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર, સિંગલ વ્હીલ બાઈક સહિતના વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શન માટે મુક્યા હતા.

 આ સાથે જ ખેડૂતો માટે ખાસ ઉપોયગી ઓટોમેટિક ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી હતી, જેના થકી ભેજ હોય તો ડ્રીપ બંધ થાય અને ભેજ સૂકાઈ જાય ત્યારે ડ્રિપ સિસ્ટમ શરૂ કરવા સહિતના પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.  આઠમા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ કુલ બત્રીસ તેમજ છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ છ જેટલા પ્રોજેક્ટ ડિસપ્લે રજુ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા તમામ પ્રોજેક્ટ લોકોની સુખાકારીમાં વદ્વિ કરનારા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.  આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓએના આખા વર્ષના અથાગ પરિશ્રમનું પરિણામ હતું

વિઝયુઅલ – સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.