કેશોદમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા કેશોદના પીઆઈ તથા ડીવાયએસપીને આ અંગે લેખીત રજૂઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યું છે કે, યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને તાત્કાલિક પકડી તેને કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે.
દુષ્કર્મના આરોપીને કડક સજા કરો, અનુસુચિત જાતીના સમાજની પીઆઈને રજૂઆત
કેશોદ: અરવલ્લી જિલ્લામાં યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાનો વિવિધ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેશોદ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા કેશોદ પીઆઈ તથા ડીવાયએસપીને સંબોધી લેખીતમાં રજૂઆત કરવામા આવી છે
અનુસુચિત જાતી સમાજની પીઆઈને રજૂઆત
કેશોદમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા કેશોદના પીઆઈ તથા ડીવાયએસપીને આ અંગે લેખીત રજૂઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યું છે કે, યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને તાત્કાલિક પકડી તેને કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે.
Intro:KeshodBody:એંકર -
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે અનુસુચિત જાતિની દિકરી સાથે અપકૃત્ય કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને તાત્કાલીક પકડી વધુમાં વધુ સજા થાય તેવી માંગ સાથે પીઆઈને લેખિતમાં રજૂઆત કરી
તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે અનુસુચિત જાતિની દિકરી સાથે અપકૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવતા બનાવે સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિવિધ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે જે બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કેશોદ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા કેશોદ પીઆઈ તથા ડીવાયએસપીને સંબોધી લેખીતમાં રજૂઆત કરવામા આવી છે જેમાં જણાવ્યું હતું કે અનુસુચિત જાતિની દિકરી સાથે જે અપકૃત્ય કરી મોતને ઘાટ ઉતારી છે તેના આરોપીઓની તાત્કાલિક પકડી વધુમાં વધુ સજા કરવામા આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા તંત્ર પાસે રજુઆત સાથે કેશોદ અનુસુચીત જાતી દ્વારા લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ - અશોકભાઈ બુદ્ધConclusion:એંકર -

બાઇટ - અશોકભાઈ બુદ્ધ