ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં BSNL 4G સેવાનો પ્રારંભ

મોડાસાઃ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર, મેઘરજ અને બાયડમાં ગ્રાહકોને આધુનિક મોબાઇલ ટેકનોલોજી મળે તે માટે તાત્કાલિક 4G સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ હિંમતનગરના પ્રધાન મહાપ્રબંધક શ્રવણ કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ફોરજીના પ્રારંભથી ટેલિકોમ ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે. તેમજ અન્ય કંપનીઓની સાથે ભવિષ્યમાં 5G પણ લોંચ કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં BSNL 4G સેવાનો પ્રારંભ
author img

By

Published : Apr 18, 2019, 9:34 PM IST

આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાની BSNL કચેરીમાંથી વિનામૂલ્યે 4G કાર્ડ બદલી આપવામાં આવશે. ટૂંક સમયમાં જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પ્રજાજનોને ઝડપથી 4G સેવા સાથે આવરી લેવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં BSNL 4G સેવાનો પ્રારંભ

આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાની BSNL કચેરીમાંથી વિનામૂલ્યે 4G કાર્ડ બદલી આપવામાં આવશે. ટૂંક સમયમાં જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પ્રજાજનોને ઝડપથી 4G સેવા સાથે આવરી લેવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં BSNL 4G સેવાનો પ્રારંભ
Intro:અરવલ્લી જિલ્લામાં બી.એસ.એન.એલ 4જી સેવાનો પ્રારંભ

મોડાસા અરવલ્લી

ભારત સંચાર નિગમ લિમિટેડ દ્રારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ,માલપુર, મેઘરજ અને બાયડમાં ગ્રાહકોને આધુનિક મોબાઇલ ટેકનોલોજી મળે એ માટે તાત્કાલિક ફોરજી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Body:ભારત સંચાર નિગમ હિંમતનગરના પ્રધાન મહાપ્રબંધક શ્રવણ કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે ફોરજી ના પ્રારંભથી ટેલિકોમ ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે તેમજ અન્ય કંપનીઓની સાથે ભવિષ્યમાં 5 જી પણ લોંચ કરવામાં આવશે

આ આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા .અરવલ્લી જિલ્લાની બીએસ એન એલ કચેરીમાંથી વિનામૂલ્યે ફોર જી કાર્ડ બદલી આપવામાં આવશે. અને ટૂંક સમયમાં જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પ્રજાજનોને ઝડપથી ફોરજી સેવા સાથે આવરી લેવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.